________________
( જિ. પતિ હાલ ૪
પ્રસ્તાવ ૧૩ મો. (૩૬) જઈ ધોઈને પાએ પડયા, માત! માત ! કહી બહુ રડયા;
તુમ એહ દિયા કુણ માડી! ભરતાર ગયે કિમ (હિ) છાંડી? ૪૯ સેવતી દાસી મેં સાત, સા વેલા કિહાં ગઈ માત,
ઈતિ નિસુણી રાણી રાય, સહુ આવ્યું તેણેિ ઠાય. પ૦ ચંદ્રમતી કરે પરિભ, કાં વછે! તે કીધે દંભ
સગપણ અમને ન જાણાવિયું, તુજ પાહિવતું કાવિયું. ૫૧ કિમ વેઠિયે તિર વનવાસ, કિમ રહી ગત જીવિત આસ; મિલી જીવતી તું ભલે આજ, હવું પવિત્ર મુજ (અહારું) રાજ પર જેહને મિલવાનેં જવ, તપતે નિશિદિન સદીવ,
પતેહને સેવક જિમ કાજ દીધું, બિગ ધિગ દેવ કર્યું તે કીધું. પ૩ ભિમી પરગટ થઈ તું જાણે, તિહાંથી સેવક શ્રેણિ ઉજાણું;
ભીમરાય પ્રતિ તેણીવાર, વધામણી દેઈ સુવિચાર. ૫૪ આવ્યા સાંડિલ નિ સુદેવ, સવિ વાત કહી તેણેિ ખેવ;
વધામણી સહુને દીધી, પછે સાર સજાઈ કીધી. પપ દમનાદિક (ણિ ભાઈ, આવ્યા ચંપાપુરિ જિહાં બાઈ
ભગિનીને પાએ લાગા, બહુ વરસ વિયેગા ભાગા. ૫૬ માસી પરિકર એકલાવિ, ભીમીનિ નિજ પુરિ લાવે, મિલીયા હરખેં માય હાય, દમયંતી પ્રણમે પાય. ૫૭ માય તાય હૃદયસ્ડ ચાંપિ, સવિ વિરહ-દવાનલ કાપે;૧
મિલિયા પુત્ર પુત્રી બેહ, કેસની આદિ સખી તેહ. ૫૮ સાજન સહુ રંગિ મિલીયા, આનંદ રસ મનિ ભલીયા, માત તાત બેસારી એકાંત, પુત્રીને પૂછે વૃત્તાંત. ૧૯
૧ ઠામ. ૨ કપટ. ૩ સેં. ૪ બળ્યા કરતા હતા. ૫ જેને મળવાને રાત દિવસ જીવ તપ્યા કરતે હતો તેને જ અમે દેવગે સેવક જેવું કાર્ય સોંપ્યું. ૬ ટોળાં દેડ્યાં. ૭ ૫૦ “અનિં.” ૮ પ્ર. “ત્રિણિ.” ૮ જૈમિને. ૧૦ પ્ર. “માત-તાત.” ૧૧ પ્રા “ઝાંપ”. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org