SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮). નળદમયંતીરાસ, સુભગે તે બેલ્યું તે ખરૂં, તે ઉપરાંત અમે નહીં કરું. ૩૮ દેખી અંગિત ચારૂ ચરિત્ર, જાણું ઉત્તમ પુણ્ય પવિત્ર; દાનસાલાચે દેવાયદાન, રાય રાણીચે કરી પ્રધાન. ૩૯ દેતી દાન રહે તિહાં સુખેં, કેર્યું અધિક ન બેલ્યુ મુખેં; સાથિંસુનંદાણ્યે અતિ પ્રીતિ, ભમી તિહાં વિચરે ઈતિ નીતિ૪૦ (રાગ માલવી ગેડી.) . હવિ કુંડિનપુરને નાથ, જાયા સુત સઘલે સાથ, ભેંમી નલ નરપતિ કરે, વૃત્તાંત સુણે ન ભલેરે. ૪૧ વિલપે અતિ ભીમકરાય, વળી પ્રીયગુજરી માય; સુકેસની આદિ સખીવૃંદ, સુત બધુ હવા નિસનંદ. કર હા! ભારીવસ હા! મહારાજ, આપદ દસા કિશી તુમ આજ! એ દુરદેવ પ્રતિ ધિકકાર, ન લહે તેહ કલ્પે સુવિચાર. ૪૩ હવે જોવા ઠામે ઠામિ, સેવક મુક્યા પુર ગામિ, જામાતા પુત્રી કેરી, કહે કે શુદ્ધિ ભરી. સેવક સાંડિલ સુદેવ, બહુ પૃથવી જોતા હેવ; ચંપાનગરીયે આવે", દધિપર્ણ પ્રતિ સંભલાવે.૧૦ ૪૫ ચંદ્રમતી ભૂપ દધિપર્ણ, સુણે વાત વિષમ કટુ કર્ણ; દમયંતી કંત વિગ, જાણી અતિ આણે રોગ. ૪૬ નાટકાદિ નિષેધ કરાવે, સઘલે ભેમી જેવરાવે; દિન કેતા એક તેણિ દેવ, રાખ્યા સાંડિલ્ય સુદેવ. શ્રેમી તિહાં દેતી દાન, વલી લહિતી સુનંદા દાન સાંડિલ્ય સુદેવે દીઠી, લાગી અમૃતથી અતિ મીઠી. ૪૮ ૧ હે સુભગા-સારાં ભાગ્યવાળી-સૈભાગ્યવતી. ૨ બેલ્યુ-કર્મણિ પ્રયેગે. ૩ શરીર વગેરેની ચેષ્ટા જોઈ લેતાં ઉત્તમ ચરિત્રવાળી જાણીને. ૪ સાલા. ૫ પ્ર. “દેવા.” ૬ આનંદ વગરના. ૭ ખબર. ૮ નગરી. ૮ આવઈ ૧૦ સંભલાવિ. ૧૧ કાનને કડવી લાગે તેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy