________________
પ્રસ્તાવ ૧૩ મે, (૩૭) ભિમી સાથિ આલિંગન દિયે, અતિમ કરી ચાંપિ હીયે, સગપણ કિંપિકેલા વિણ એમ, ચંદ્રમતી મનિ જાગે પ્રેમ૨૮ મી પણિ ચિતે મનિ એ ખરૂં, કિમપિ આજથી દુખ ઓસર્યું, માતતણી પરિ માસી મિલી, પીહર જવાની ચિંતા ટેલી. ૨૯ જે સંભલિ હુઈ અતિ ખેદ, તેહસું નહીં ભાણું ભેદ, ઇસ્યુ વિમાસી રહિ સા જિમે, ચંદ્રમતી લાવે નિમે. ૩૦ ચંદ્રમતી ભાખે શુભ વાણી, કહિ કિહાંથી આવી કલ્યાણિ?
તું નિમેખી અહિનાણિ કરી, જાણી જાય માનુખી ખરી. ૩૧ કવણુ પુરૂષની તું કામિની, કિસે કારણિ એકાકિની?
તે નિકપટ સંભળી નિર્વ્યાજ, લોચન સફલ હુયાં મુજ આજ.૩૨ નામિ સુનંદા મુજ નંદિની, તેહની પરિ તું આનંદિની, મુજ મંદિર મન તે° રહિ, નિજ વૃત્તાંત હવે તે કહે. ૩૩ ભમી કહે જનની સંભ૧, નૈષધવાસી એક નર ભલે ક્ષિત્રિી સુભટ જે જાણીએ, તે મુજ પતિ વહૃભ પ્રાણીઓ! ૩૪ હારી સકલ અદ્ધિ ભૂવટે, છ નગરિ ગયે વનવટિં; વન ઠંડી પુરૂષની જાતિ, કિહાં ગયે કે ન લહે વાતિ. ૩૫ ડિનપુરિ પહર છે સુણે, છિ ઉદ્યમ તિહાં જાવા તણે ૩ દિવસ કેટલા અહીં થાયસિં, સાથિ મિલિ પીહરિ જયસિં. ૩૬ પણિ હું નીચ કાજ નહી કરું, ધર્મકાજ નિશ્ચલ આદરૂં;
પુરૂષ કે સાથિ નહી વાત, સત્ય એહ પણિ સુણજે માતા૩૭ સત્ય વચન ભમીનાં સુણી, વળતી ચંદ્રમતી ઈમ* ભણી;
૧ ઘણુ આનદ સહિત. ૨ ૦ “મેહઈ.” ૩ છાતી સાથે ચાંપી. ૪ કંઈ પણ. ૫ જાય. ૬ દુઃખ પાછું હર્યું. ૭ નિસાનીઓ વડે. ૮ કસ્યોં. ૯ સતિષ સાથે. ૧૦ તાર્ષિ. ૧૧ સંભલુ. ૧૨ છે. ૧૩ તણું. ૧૪ પ્ર. “ઈતિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org