SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬૬) નળદમયંતી રાસ એક વાર ચપાપુરિ આવી, પછે સાથ ઉત્તમ સંભાવિક કુડિપુરિ પછે પુહચજે, ત વિરહ દુખ મત એચ. ૧૮ વૃદ્ધાતણું સુણી એ વાણી, હીયા માંહિ હર્ષ બહુ આણું; જાણ્યે સહી માસીનું ગામ, અહી રહિત સહુ સરસ્યું કામ. ૧૯ ઈમ ચિંતવી નલનૃપ નારિ, આવી નગરિ પ્રdલીદ્વારિ, તિહાં છેિવાવિ મિઝજલત, નીર ભરિ તિહાં વનિતા ઘણી-૨૦ મારગિ બહુ ઉલ્લંઘી જેણિ, અતિશ્રમવતી હુઈ સા તેણેિ તિર્ણિ વાવિ વિસામે લહીયે, સીતલિ કામિ જઈ બેસી. ૨૧ એતતિ સહસા° આવી ગેહ, વૈદભર્યુ કીધે હ; પગ અઠે મુખમાંહિ ધર્યો, સતીયે તવ બુબાર કર્યો.૧૨૨ એટલે પાણિહારિકા સહુ, આવી ચા કરતી બહ ચંદ્રમતી રાણીની દાસિક આવી તે ભિમીને પાસિ. ૨૩ તતખિણ તેણિ પગે ઘા નાસવી, દેખી રૂપ વિચિત્ર હવી, મિતણ પખાલ્યા પાય, અતિ હિખિત સા સઘલી થાય.૧૭ ૨૪ ગઈ શીવ્ર તે માંહિં એક, ચંદ્રમતીને કહિ સુવિવેક; નગર દ્વારિ એક અદ્ભુત નારિ, સ્વામિનિ આવી છે અવધારિ. ૨૫ તેહનું રૂપ નથી જગમાંહિ, અતિ સુશીલ સા દીસે પ્રાહિં,૮ ચંદ્રમતી કહિં તેડી આવ, અમ લેચન પારણું કરાવ. ૨૬ તતખિણ તે આવી દાસી, ચંદ્રમતી રાણને પાસિં; વેદભી દેખી આવતી, ચંદ્રમતી સન્મુખ જાયે સતી. ૨૭ ૧ પ્રતિલિકા-પળ-દરવાજાની અગાડી. ૨ છે. ૩ વાવડી. ૪ સ્ત્રી. ૫ જેણે ૬ ઘણે થાક લાગવાથી થાકેલી. ૭ “કલમવતી.” ૮ લીઈ. ૮ બિસીઈ. ૧૦ એકદમ–ઓચીંતી. ૧૧ મગર જેવી હોય તેથી ગોહ લખું જણાય છે. ૧૨ ધરિઉં, ૧૩ પિકા-અમરાણું. ૧૪ કરયઉં. ૧૫ – ૧૬ પ્ર. “વિચિત્રીત હવિ.” ૧૭ પ્ર “અતિહિ સહહર્ષિત સઘલી થાઈ” ૧૮ પ્રાયઃ—ઘણું કરીને.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy