SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૩ મે, (૩૫) તિહાંથી કંડિનપુર સંઘાત, લૅમિને મિલયે કહું માત, જરડી કહે કવણ તું નારિ, એકાકિની કિસ્ય અધિકારી. ૮ સા કહે હું જાતિ ક્ષત્રણ, સૂકી મેહલી ચાલિઓ ધણી; તેહને જોવાનું નીકલી, મારગિ સાથે તમારે મિલી. કુંડિનપુર પહર મુઝ તણે, તિહાં જાવા ઉત્સુક છે ઘણે; જરડી કહિ કંડિનપુર લેક, ચંપામાંહિ મિલે બહુ ક. ૧૦ ધર્યું સુણી મનસ્યું હરખતી, તેહનિ સાથિં ચાલે સતી, આવ્યાં ચપાપુરી આસન્ન, દીઠું ઉત્તર દિસિનું વન્ન. ૧૧ વાત સાંભલિ વૃદ્ધા કહિ ખરી, આ સન્મુખ એ ચંપાપુરી; આગિ અહી શ્રાવક દીકરી, મહેસ્વરીય વિજ્ઞાને વરી. ૧૨ તેહનું નામ સુભદ્રા સતી, સાસુ તસ હુંતી' દુમતી; સાધુ વેયાવચ કરિયે બહુ, નેત્રવિકું ત્રણ લીધું લહુ ૧૩ સાસૂ કુડ ચડાવ્યું આળ, તસ ભર્તાર હુ વિકરાલ, તે. ઉતારણ કારણ હેવિ, સા આરાધી શાસની દેવિ. ૧૪ કૂપ નીર કાઢયું ચાલણ°, પૂરવ-દખ્યણ-પશ્ચિમતનું પિલિ૧૧ ઉઘાડી છટિઉં વારી, દીધી રાખી ઉત્તર દ્વારિ.૧૨ ૧૫ સતી સુભદ્રા યસ વિસ્તરિ, દુકલેક અપયશ ઉતરિયે; સા આ ચંપાનગરી જાણી, રાજા ચંદ્રવંતસ વખાણું. ૧૬ ચંદ્રમતી રાણે તસુ તણી, ભીમ-પ્રીયા ભગિની સા સુણી, તેહભણ અહીં કુંડિનપુરત, સાથ મિલે ચંપામાંહિ ઘણે.૧૭ ૧ નજીક. ૨ અગાઉ. ૩ મહેસરીઈ વિજ્ઞાનિ. ૪ હતી. ૫ સેવા ભક્તિ. ૬ તરણું-તણખલું. ૭ લઘુ–નાનું. ૮ કલંક. ક્રોધાલ. ૧૦ લેટ ચાળવાની ચાલીથી પાણી કહાડી (કાચા સૂતરના તારથી ચાલણી બાંધીને) શીળમહામ્ય બતાવ્યું હતું. ૧૧ પિળ-દરવાજે. ૧૨ પાણી છાંટી ત્રણ દિશાના દરવાજા ઉઘાડ્યા પણ ઉત્તર દિશાને બીજી કોઈ સતીની પરીક્ષા માટે બંધ રાખે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy