________________
(૩૬૪)
નળદમયંતી રસ પ્રસ્તાવ ૧૩ મે.
(દૂહા ) શ્રીગુરૂ ગિરૂવા વંદી, શ્રી ભાનુમેરૂ ભગવાન;
સરસવતી સંભારતાં, લહીંયે નિરમલ જ્ઞાન. શ્રીસદ્ગુરૂ માતાપિતા, બંધવ મિત્ર સમાન; ધર્મ ભાનું પરગટ કર્યો, હય તિમિર અજ્ઞાન. તે સહિ ગુરૂ ગુણ બેલતાં, કિમહિ ન આવિ પાર;
સરસ્વતિ માતા સદા, કરજે કવિજન સાર. પ્રસ્તાવ હવે તેરમે, ભૈમીનો અધિકાર સંભલ સજજન સહુ, ધરમેં જયજયકાર.
(પાઇ.) હવે સે મુનિને કરી પ્રણામ, પ્રતિમા સર્વ સમેપી ટામિ,
મુનિવચને વિસ્વાસણ ધરી, મુનિદર્શન મારગિ સંચરિ. ૫ સા ચાલી એકલી આફણ, મારગ ભૂમિ ઉલ્લંઘી ઘણું
આગવિ જાતાં ૧૦ જરઠી તણે, સાથ મિલ્ય ભમીને ઘણે ૧૧૬ તેહને સાથે ભાગી જાય, પૂછે કુણ પુરિ જાયે માય?૧૨ તે કહે વ્રત વિજ્યનું કાજ, ચંપાપુરિ અમે જાણ્યું આજ. ૭
૧ પ્ર. ગિરૂઆ. ૨ વંદીઇ. ૩ લહીઈ. ૪ કરિઉ ૫ પ્રસ્તાવિહવિ તેરમિ, ભૈમીન અધિકાર ૬ સંભલિયે. ૭ હનિં. ૮ મુનીનિં. ૮ આફણથી જૂનું રૂપ આફણી (પ્રા.) અપ્પણિઆ-પિતાની મેળે. ૧૦ ડેસી-બુદ્દી–વૃદ્ધા. ૧૧ આગલી જાતા જરતી તણુ, સાથિ મિલ્યું મૈમી નિસુણ. ૧૨ તેહની સાથિ ભૈમી જાઈ, પછિ કુણુ પુરિ જાણ્યું માઈ; ૧૩ ધી વેચવા માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org