SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિ થયા. અમરરત્નસૂરિની પાટે દેવરત્નસૂરિ થયા કે જેના સમકાલીન તરીકે કર્તા નયસુંદર ગણિએ પિતાની નલ દમયંતી અને શીલરક્ષા પ્રકાશ સિવાયની બધી કૃતિની રચના કરી છે, નલ દમયંતી અને શીલરક્ષા પ્રકાશ રચતી સમયે પદપરંપરામાં દેવસુંદરસૂરિ અને તેના વિજયસુંદર વિદ્યમાન હતા. નયસુંદર ગણિ ઉક્ત ધનરત્નસૂરિના બીજા બે શિષ્ય નામે માણિક્યરત્ન ઉપાધ્યાય અને ભાનુમેરૂ ઉપાધ્યાય હતા તે પૈકીના ભાનુ મેરૂના શિષ્ય થાય. પણ નલદમયંતી રાસની છેવટની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે માણિકરત્ન એ પેન્ટ ઉપાધ્યાય છે અને તેના લધુ બધું નયસુંદર છે. પરંતુ બધી પ્રશસ્તિને સમન્વય કરતાં તેમ ૧૦ દેવરત્નસૂરિની પાટે જયરત્નસૂરિ–તેના ભુવનકીર્તિરિ (સ્વર્ગવાસ ૧૭૧૦)-તેમના રત્નકીર્તિ (જન્મ સં. ૧૬૭૮ અને સ્વર્ગવાસ સ. ૧૭૩૪) અને તેના ગુણસાગરસૂરિ અનુક્રમે થયા. ૧૧ સરખા-પૃ. ૨૭૮. શ્રી વૃદ્ધ તપ ગણ ગતિ , ધનરન સૂરિ નમયતિ, સુવિનેય તાસ ભાનુમેરૂ ગણિ, બહુકૃપા લહી તે પૂજ્યતણું. માણિકરત્ન વાચક વરે, લધુ બાંધવ તસુ નયસુંદર. ૩૮ પૃ. ૪૩૫. શ્રી ધનરત્ન સૂરીસ્વર તણું, સિમ્સ સકલગણ સહામણા; શ્રી ભાનુમેરૂ વિબુધ ગુણરાજ, વઘે સીઝે વિછિત કાજ૩૧૪ તસ જામેય સીસ દે ભાય, માણિકરત્ન જેષ્ટ વિઝાય; મહા તપેશ્વર મુનિવર રાય, પરમભાવિ વંદુ તસુ પાય. ૩૧પ નયસુંદર લઘુ બંધવ તાસ, વાણી થાપિ વચન વિલાસ; આ પરથી ફલિત થાય છે કે મણિરત્ન કાના જેટ બંધુ હતા, અને તે ઉપરાંત તે પણ કર્તાના ગુરૂ ભાનુમેરૂના શિષ્ય હતા; જ્યારે રૂપચંદ રાસની પ્રશસ્તિમાં પૃ. ૧૬૮મે જણાવેલું છે કે શ્રી ધનરત્ન સુરીશ્વર શિષ્ય, અંગે ગુણ સેહે નિશિ દીશ, ૧૮ વિજયવંત વંછિત સુખકાર, શાસન સોહ ચડાવણહાર. મુખ્ય વિખ્યાત સદ્ગુરૂ તણું, માણિક્ય રત્ન વિબુધ ગુણ ઘણું.૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy