________________
તેમની પાટે અનુક્રમે તિલકસૂરિ થયા કે જેને ધરણેન્દ્ર પ્રત્યક્ષ દર્શન આપ્યાં હતાં. તેમની પાટે થયેલા રત્નસિંહરિએ અહમદશાહ પાતશાહે વંદન કરી ભાન આપ્યું.
પછી તેમની પાટે અનુક્રમે રત્નપ્રભ, મુનિશેખર, ધર્મદેવ, જ્ઞાનચંદ્ર અભયસિંહસૂરિ (તપસ્વી) થયા તેના જયતિલકસૂરિ ઈત્યાર પછી અનુક્રમે ઉદયવલભ, જ્ઞાનસાગર, લબ્ધિસાગરસૂરિ-(શ્રીપાલ કથાના કર્તા સંવત ૧૫૫૭ પિશ શુદિ ૮ સેમ) અને તેના પત્રરત્નસાર થયા જુઓ વૃદ્ધ પિશાલિક પટ્ટાવલિ). તેમના અમરરત્નસૂરિ અને તેજર
પ્રતિમા ભરાવી ભાવસુ નવા શ્રી આદિ જીણું રે, બીજઈ શીખરે થાપીયા પ્રાસાદ દીઠઈ આણુંદરે. શ્રીરત્નાકર સૂરીસ વડગચ્છ શૃંગારરે, સામી અષભ થાપીયા સમરે સાહ ઉધારરે.
આ રીતે સમરાશાહે શત્રુંજયને પંદરમો ઉદ્ધાર સં. ૧૩૭૧ માં કર્યો તે વખતે રત્નાકરસૂરિએ ઋષભદેવની પ્રતિષ્ઠા કરી હતી. આ સે. ૧૩૭માં ઉદ્ધાર થયે તે નક્કી વાત છે કારણ કે વિવિધ તીર્થ કલ્પમાં જણાવ્યું છે કે –
वैक्रमे वत्सरे चन्द्रयाग्नीन्दुमिते सति
श्री मूलनायकोद्धारं साधुः श्री समरो व्यधात् ॥ ૮ જયતિલકસૂરિ–તેને કર્તા રત્નાકરસૂરિના અનુક્રમે શિષ્ય કહે છે, અને તેના શિષ્ય રત્નસિંહ જણાવે છે, પણ વૃદ્ધશાલિક પટ્ટાવલિમાં રત્નાકરસૂરિના શિષ્ય રત્નસિંહ-તેના રત્નપ્રભ, તેના મુનિશેખર, તેના ધર્મદેવ તેના જ્ઞાનચંદ્ર, તેના અભયસિંહ સુરિ અને તેના જયતિલકસૂરિ એમ જણાવેલ છે. શ્રીપાલ કથાના રચનાર લબ્ધિસાગર તેની પ્રશસ્તિમાં રત્નસિંહને જયતિલકના શિષ્ય કહે છે અને રત્નસિંહની પટ્ટાવલિમાં ઉદયવલભાદિને મુકે છે (પીટર્સને રિપોર્ટ ૩-૫૪ ૨૨૦) ભલયસુંદરી ચરિત્ર તથા સુલસા ચરિત્રના કર્તા જયતિલકસૂરિ બીજા છે ને તે અચલગચ્છમાં થયેલા છે.
૮ અહમદશાહ–આ અહમદ પટેલ (સને ૧૪૧૦-૧૪૪૧) ગુજરાતને પ્રસિદ્ધ રાજા અને અહમદાબાદ નગરને સ્થાપક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org