________________
સરિથી વૃદ્ધ તપાગચ્છ નામની શાખા થઈ, અને તેથી દેવેન્દ્રસૂરિને ગચ્છ લધુ તપાગચ્છ કહેવાયા. વૃદ્ધ તપાગચ્છ એ વૃદ્ધ શાલિક પિશાલિક અચ્છનું અને લધુ તપાગચ્છ એ લધુ શાંલિક-લધુ પિશાલિક એનું ટું નામ છે. આમ મુખ્ય તપગચ્છના બે ભાગ પડ્યા. - વિજયચંદસૂરિના શિષ્ય નામે વજસેન, પદ્મચંદ્ર અને ક્ષેમપીત્ત થયા. ક્ષેમ કીર્તિરિએ ૪૨૦૦૦ શ્લોક પ્રમાણુની બ્રહકલ્પસૂત્ર પર વૃત્તિ-ટીકા રચી છે. તેમના શિષ્ય હેમકલશસૂરિ, અને તેમના Pરનાકરસૂરિ થયા કે જેણે રત્નાકર ગ૭ સ્થાપે. • દેવેન્દ્રસૂરિ નાના (લઘુ) ઉપાશ્રયે-પષધશાલામાં ઉતર્યા. વિજયચંદ્ર દેવેન્દ્રને વંદન કરવા પણ ન ગયા, તેમ કેટલીક વિધવિધ પ્રરૂપણા જેવી કે વૈદક ક્રિયા, મંત્રતંત્રાદિ કરવાની કરી. આથી વિજયચંદ્રના અનુયાયી વિજયચંદ્ર વૃદ્ધ (મોટા) પિશાળ–શાલા-ઉપાશ્રયમાં રહેતા હેવાથી વૃદ્ધ શાલિક કહેવાયા અને તેના ગચ્છનું નામ તે પડયું. દેવેન્દ્ર લઘુ પિશાલમાં તે વખતે રહેતા હોવાથી તેમને ગચ્છ લઘુ કહેવાય. લઘુ કહેવાય છતાં તે ગરછની પરંપરામાં અનેક વિદ્વાન, સમર્થ, મહાન સાધુઓ થયા. જેવા કે મુનિસુંદર, સોમસુંદર, હીરવિજય વગેરે વગેરે. અને તેને પ્રવાહ પણ અવિરત અત્યાર સુધી વહે છે. વૃદ્ધતપ ગરછને પ્રવાહ અત્યાર સુધી હેય એમ જાણમાં નથી. વિશેષ માટે જુઓ ઋષભદાસકૃત હીરવિજયસૂરિ રાસ. મિક્તિક મું. પૃ૨૫૮-૨૬૩.
૬. આ વૃત્તિને રચના-સંવત ૧૩૩૨ છે. તેની પ્રત લીંબડી બંડારમાં છે. તેના ૪૨૦૦૦ લોકમાં આદિના ૪૬૦૦ ક મલયગિરિત છે અને બાકીના ક્ષેમકીર્તિના છે.
૭. રત્નાકરસૂરિ એ પ્રસિદ્ધ આત્મનિંદરૂપ હૃદયદ્રાવક રત્નાકર પંચવિંશતિ-પચીશીના કર્તા. તેના સંબંધમાં કર્તા નયસુંદરે પિતે શત્રુંજય ઉદ્ધાર રાસમાં જણાવ્યું છે કે – 1. સંવત તેર એકત્તરે શ્રી એસ. શૃંગારરે,
સાહા સમરે દ્રવ્ય વ્યય કરિ, પંચ દશમ ઉદ્ધારર. ૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org