SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૨ મે, (૩૬) ઈતિ પતિ-હિત સંભલી વિશેષિ, પૂછે પિતા સ્વજન સુવિશેષિ; કીડા કિન્નર–યુગલ સંગૃહી, કડિનપુરિ વનિ આવી વહી. ૨૦૭ ભીમરાય તિહાં કીડા કરે, તેણિ તિહાં દીઠી એણિ અવસરે ગીતકલા દેખાડી સાર, તેણેિ તિહાં રંજી રાય અપાર. ર૦૮ *તૂટે નુપ તવ માગ્યું હવ, દમયંતીની "આપુ સેવ; ભીમરાય આપિ ઉલ્હસી, દમયંતીનિ મનિ સા વસી. ર૯ પાસિ રહિ દમયંતીતણે, અતિ વિવેક ચતુરાઈપણે ઘણું વસી દમયંતી ચિતિ, જૂઈ નવિ મેહલે દિન રાતિ. ૨૧૦ એતલા આછું જે અધિકાર, તે તું શુભે! લહે- સુવિચાર ઈણિ ઈહનહિં જાણિ મતિ ગ્રહી,નલવલ્લભ તુઝમિલયે સહી.૨૧૧ [તિ રાણા શિયા , હવિ કંડિનપુરિ જાઓ સહી, ઘણું કાલ વનિ વસાયે° નહી, તિહાં મિલચ્ચે ૧ સ્વજનસંગ,ટલસ્પેવલ્લભતણુ વિયેગ. ૨૧૨ मुनिपतन कारणઅમે તીરથ નવિ જાણું અહીં, ૧૪તેણિ ૧૫ઉલ્લંઘી જાતા વહી; વિદ્યાતણ હવુ વ્યાઘાત, ઇતિ કારણિ થયુ ભૂપાત. ૨૧૩ હવિ અહીં રહી ધ્યાન શુભ ધરી, શાંતિનાથ આરાધના કરી; પણ તુયામિતી વિદ્યા ખરી, લહી વિચરત્યે૧૭ મનિ સંવરી. ૧ પ્રહ “કિન્નરયુગલસું ગૃહી”. ૨ કરિ. ૩ અવસરિ. ૪તૂહઉ. ૫ આપે. “આપને સ્થળે એક પ્રતિમાં બધે “આપ” વપરાયેલું છે. ૬ જૂદી, અળગી. ૭ એટલા પછીનું, એ પછીની બીના હે શુભે! તું લહે=જાણે છે. ૮ લહિ. આ મિલસ્ટઈ. ૧૦ વસાઈ. ૧૧ મિલસ્થઈ. ૧૨ ટલસ્યઈ ૧૩ અભે. ૧૪ તિણિ ૧૫ અહીં તેં શાંતિનાથની મૂર્તિ સ્થાપીને તીર્થ કર્યું છે તે અમને ખબર નહિ તેથી તેને વંદન કર્યા વિના ઓળંગીને જવાથી અમારી ઉડવાની વિદ્યાને નાશ થયે ને અમે નીચે પડ્યા. ૧૬ “ગગનગામિની વિદ્યા ખરી”. ૧૭ વિચરસ્ય. ૧૮ પ્ર“મુનિ સંવરી”.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy