SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬ર) નળદમયંતીરાસ, ઈતિ મુનિવરે કહિઉં જેતલું, ભમી ચિત્તિ ધરી તેતલૂં; મુનિને કહે પૂજ્ય! તમે કહિયું, તે સવિમેં સાચું સહિયું ૨૧૫ કહિઉ કેસિનીનું અધિકાર, તે સંકેતે લહિયું મિ સાર; સા મેં પૂછી પરિપરિ કરી, સેવા કિસ્સે કરૂમાહરી? ૨૧૬ પણિ તેણિ વાત કિસી નવિ કહી, પ્રસ્તાવિ કહિસ્યું કહી રહી, જે નલરાયે વર આપીયા, તે સવિ ભંડારે તેહિં કીયા. ર૧૭ જવ પ્રસ્તાવે° માગે એહ, તવ તે વર દે સસ્નેહ, ઈમ કહિતી રહિતી સા સદા, “અધુના મુઝ પીહરિ છિ મુદા.૨૧૮ મુનિ ભમી કરી ઈમ વાત, કિમપિ હવું તસ સીતલ ગાત, નલવલ્લભ મુઝમિલયે “સહી,ઈસ્યુલહી મનસ્યું ગહિગહી.ર૧૯ ગ્રંથ નલાયનનુ ઉદ્ધાર, નલચરિત્ર નવરસ ભંડાર વાચક નયસુન્દર સુન્દર ભાવ, એતલિએ દ્વાદશ પ્રસ્તાવ. ૨૨૦ ઇતિ શ્રીબેરપુરાણે નલાયને દ્ધારે નચરિત્ર, દંપત્ય વિપ્રલંભ, દામનમાર્ગ એકાકિની નિગમન, અજગર ગ્રસન, કિરાતાત શીલરખ્યણ, ચારણરષિમિલનવને નામ દ્વાદશમ: પ્રસ્તાવના ૧ મુનિવરઇ. ૨ મુનિનિં. ૩ મઈ. ૪ સા મઈ. ૫ કિસ્યઈ. ૬ કરે છે. 9 સમયે, વખત આવે. ૮ નલરાઈ. ૮ ભંડારિ. ૧૦ પ્રસ્તાવિ. ૧૧ માગિ. ૧૨ હવણું. ૧૩ મીઈ. ૧૪ ગાત્ર. ૧૫ મિલસ્થઈ. ૧૬ એવું જાણીને ૧૬૦ ગાથા પછીની વિશેષ ટીપ:મુઝ મુજને મને. મિલએ જૂનું રૂપ મિલઈ અને પાછળનું મિલસે એ બેની વચ્ચેનું રૂપ મલશે. ઈણિ થાનકિએ સ્થાનકમાં. ૪. થાન, તિણિ પતિ તે પર્વતમાં. ઈ ને એ હાલમાં બેલાય છે. હાલમાં સાતમી વિભક્તિને જે “એ” પ્રત્યય છે તેનું એ પૂર્વરૂપ છે. ત્રણિકાલ ત્રણે કાલ. અહીં ત્રીણિ વાર એ પાઠ ઠીક ગણાય. ત્રણિકાલમાં તે ભૂત ભવિષ્ય ને વર્તમાન ગણાય પણ અહીં તે સવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy