SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૬૦ ) નળદમયંતીરાસ. 3 એતલિ‘૧ અકસ્માત અનગાર, ષ્ટિવાદ જે જાણે સાર; દત્ત ઇસિ નામે મુનિવીર, પાઉધારિયાં તિહાં ગુણુહુ ગંભીર. ૧૯૭ તવ બેહુ રાય પાય તસ નમી, પૂછિયા સા મુનિવર ઉપસમી; સુખ કિમ થાયે 'મહાબલપ્રતિ', તે તુમે પૂજ્ય ! પ્રકાસ હિતિ.૧૯૮ મુનિવર કહે ગારૂડ શ્રૃંગાર, પતેહના કરે સુશત ઉપચાર; તા નહિ થાય નિરામય એહ, નાગપાસ નહીં છોડ દેહ. ૧૯૯ મુનિવર કહે ગારૂડ શ્રૃંગાર, કમ આવિ તે સુણુ વિચાર; જુ વૈતાઢય ત્યજી કામિની, દખ્યણ દ્વિસિ જાયે કેસિની. ૨૦૦ તિહાં કુડિનપુર ભીમકરાય, દવદંતી તસ સુતા કહિવાય; તેહને વાસિ રહે” કેસિની, સેવે॰ ભીમરાયની ૧૧કની. ૨૦૧ ખેચર કુણેશ્વ૨ ન જાવું કદા, જવ કેશિની રહે૧૩ તિહાં તા; સા ભૈમી વરસ્યું નલરાય, ભમી સાથિ કેસની જાય. ૨૦૨ નિષધનયરિ રહિસે ૧૪ચિરકાલ, પછિ જીપ રમત્સ્યે॰' નલભૂપાલ; હારી રાજા ૧॰રાનિ જાઈસે૧૮, વિચાગ પતિ પત્ની થાઈસે.૧૯ ૨૦૩ વળતું તસ મિલસ્યે સંચાગ,નલ-લેની ભાજસિ વિયેાગ; તવ ખી ગારૂડ શ્રૃંગાર,કેસિની તિહાં રહિસ્સે॰ નિરધાર.૨૦૪ દમયંતીનું દાસીપણું, જવ લગેર૧ કેસિની કરચ્ચે ઘણું; મહાબલરાયપ્રતિ ગુણુ હસ્યું, તવ લગે ૨૪ અલ્પકષ્ટ થાઇસ્યું.૨૫ કષ્ઠિત પતિ—અર્થે વહિ, ૨૬અતિ કેસિની નિજ અંગિ સહિ; પતિવ્રતા સા કહીચે૨૭ સતી, પતિકğ૮ સુખ ન વેઇ રતી. ૨૦૬ ૨૩ ૧ એટલામાં. ૨ જાણી. ૩ નામિ. ૪ થાઇ. ૫ પ્ર૦ “ખલ કરેસું”. ૬ રાગરહિત. ૭ હાઇ. ૮ તેહની. ૮ રહે. ૧૦ સેવઇ. ૧૧ પુત્રી. ૧૨ કુણાઁ. ૧૩ રહે. ૧૪ રહિસિ. ૧૫ જુગાર, ૧૬ રમસ્યઇ. ૧૭ રાનમાં, વનવાસે. ૧૮ જાઇસ્યઇ. ૧૯ થાઇસ્યઈ. ૨૦ રહિસ્યઇ. ૨૧ લૈંગિ. ૨૨ કરસ્યઇ. ૨૩ ફાયદો, સગરહિત. ૨૪ ચેાડુ દુઃખ ૨૫ થાસ્ય. ૨૬ ૫૦ અતિ ક્લેશ”. ૨૭ પ્ર. કહી. ૨૮ કર્જી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy