________________
પ્રસ્તાવ ૧૨ એ. (૩૫૯) પછિન ચાલિ બિજા પાખિ, ચાલિયે એક વિદ્યા ધરી હાથિ;
આવ્યે રથનુપુર પુરવનિ, મહાબલ-કેસિની કીડે બિë.૧૮૬ તીણિ અવસરી મહાબલે કુમાર, સુવર્ણ બલા મધ્ય શૃંગાર; ગરૂડદત્ત સે કેસની કરે, દેઈ રમે તેણિ વનિ રસભરે. ૧૮૭ ખડગી-પુત્રે દીઠું નામ, મહાબલસ્પં મંડિઉં સંગ્રામ; ઝૂઝે પરસ્પરે બિહૂ ખલે, નાગપાસે બંધ્યું મહાબેલે. ૧૮૮ મહાબલના ભટનું ભય ધરી, ખડગી-સુત નાહઠ ઇતિ કરી,
એટલે મહાબલ નિજ શૃંગાર, પરિધાન કરવા સુવિચાર. ૧૮૯ આયુ સીઘ પાસિં નિજ નારિ, સા સૂતી છે નિદ્ર મઝારી;
મહાબલ આવ્યા પહિલુ તામ, કરી ગયુ કર્કોટક કામ. ૧૯૦ નિદ્રામાંહિ “વચના કરી, બીલા સેઈ ગયુ અપહરિ,
પછિ મહાબલ આવ્યુ જિમે, સૂતવી નારિ જાગવી તીમે. ૧૧ માગ્યું તવ બી૧ શૃંગાર, “સહિયા જેવું ન દીઠું સાર;
તવ તસ વજહત પરિ થયું, મન ચિંતત મનમાહે રહ્યું. ૧૯૨ નાગપાસિં બંધ્યું જે ભણ, મહાબલ અંગિ વેદના ઘણી;
કાષ્ટ જેમ ગત ચેતન હોઈ તે દેખી કેસની અતિ રેઈ. ૧લ્સ યત્ન કરી સંધ્યું અસિ વિવન્ન, કહે નવિ લા બિલ્ડ–રતન્ન;
શેકે કરી અતિ વિલથઈ, કંત દુઃખ તાડે ઉર રહી. ૧૯૪ નિસુણી સમાચાર દુઃખકાર, આવ્યુ જયદ્રથ તેણિ વાર,
ઘણી પેરે નિભ્રંછી સુતા, આબુ બલિ મહાબલને પિતા.૧લ્પ સ્વજન સહુ તસ “દુઃખે ગ્રહીયાં, રાજ બેહુ શેકાકુલ થઈયાં કુણી કિપીનવિ સીઝે કાજ, થઈ°દિગમૂઢ રહિયા મહારાજ.૧૬
૧ પ્ર. “બીજા સાથિ” અથવા “સાધિ”. ૨ પ્ર. “વિદ્યા કરી હાથિ” ૩ પ્ર. “પરિધાપન” પહેરવા. ૪ ઠગાઈ. ૫ સહસા, તત્કાળ.૬ લાકડાની પેઠે ચેતના રહિત. ૭ તુચ્છકારી. ૮પ્ર “મહાબલનુ.” ૮ દુખિ. ૧૦ “દિનમઢ”.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org