SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૮) નળદમયંતીરાસ, मुनिभाषित केशिनीअधिकारઆગિ રથનપુર પુરમાંહિં, એકવાર અમે હતા ત્યાંહિ; તિહાં જયરથ રાજા નામ, વિદ્યા રેહિણીનું વિશ્રામ. ૧૭૫ તેહની પુત્રી છિ કેશિની, સકલ કામિની ગુણ સંપની; તેહનું રૂપ સુણ બેચરે, ખડગી નામે અછે દુધરે. ૧૭૬ વિદ્યા(ટ્યા) વિદ્યા સાધકે, હવુ જયદ્રથનુપ (ભૂપતિ) બાધકે; સો કેસિની વરેવા કામિ, કરતું હવું સબલ સંગ્રામિ. ૧૭૭ તેણેિ જયદ્રથ ભૂપતિ બલ, સર્પ-બણિ કીધું વિલ; સેના દેખી વિષધારિતા, અતિ દુખ લહીઉ કેસિની-પિતા. ૧૭૮ તુ તેણેિ દુર્જય દેખી અરી, હિયે વાત વિચારી ખરી, બલમહારાય-સુતે મહાબળે, બેચરેંદ્રરિપુ કાલાનલે. ૧૭૯ નિજપુરે પાઉ ધરાવી કરી, તેહને દીધી નિજ કુંયરી; તેહનિ વર છે ગરૂડહતણુ, તેણિ સે ગર્વ વહે અતિ ઘણુ ૧૮૦ જયથે સેનાપતિ કી, શત્રુ સાથિ વલગા દિયે; વનિતા-સુતે વસ્ત્ર આભરણ, તેહદીધાં છે વિષહરણ. ૧૮૧ જેહને દીઠે વિષ સવિ જાય, તે શિર પહોરી મહાબલરાય; ખડગી બેચરનું બલ હરિ, સર્પબાણ તે નિષ્ફલ કરિ. ૧૮૨ નિજ સેના તિણિ નિવિષ કરી, સેના શત્રુ સકલ સંહરી, ખડગી હણી લીધું તસ રાજ, જામાતા–બલે સીધું કાજ. ૧૮૩ હવિ ખડગી-સુત પારસ્વ ભલુ, રાજભૃષ્ટ ભમિ એકલું; મહાબલનિ હણિવા પરચંડ, વિપાસન કરિ અખંડ. ૧૮૪ તેહના ધ્યાનતણે વિસવાસિ, વઘા(વૈયા)આપે નાગપાસિક કર્કોટક ઈતિ તેહનું નામ, ફેડે એક પુરૂષનું ઠામ. ૧૮૫ ૧ શત્રુ. ૨ વિદ્યાધરના રાજાને શત્રુ. ૩ ગરૂડે. ૪ સર્પબાણ આદિ બાણેના ઝેરને હરિ લેનારા. ૫ નાગપાસ વિદ્યાનું બાણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy