________________
પ્રસ્તાવ ૧૨ મે, (૩૭) રાન્તિકાનહવિ ભિમી તેણિ પર્વતિ રહી, ગુફામધ્ય જિનપ્રતિમા ગૃહી;
શાંતિનાથ આરાધન કરિ, ત્રિણિકાલ પૂજા આચરિ. ૧૦૬ પુષ્પાક્ષિત જલ ચંદન ધૂપ, ફલ નૈવેદ્ય દીપ શુભરૂપ;
પૂજા અષ્ટપ્રકારી એહ, ત્રિકરણ શુદ્ધિ કરે નિત તેહ. ૧૬૭ આસાતના સકલ પરિહરે, ધ્યાન પંચ–પરમેષ્ટી ધરે,
આંબિલતપ કરી શેષે અંગ, ચાલે એમ મર્યાદ અભંગ. ૧૬૮ તપેબલિ સા પામી સિદ્ધિ, વનદેવતા કરે સાનિદ્ધિ
ઈતિ મર્યાદા પરિ ચાલતા, કેવળ ધર્મરંગિ માહલતા. ૧૬૯ દિવસ *પંચશત ટળ્યા તિમ, એક “વાસર લીલાયે જિમ્મ;
એહવિ એક અપૂરવ વાત, હુઈ તે સુણજો અવદાત. ૧૭૦ मुनिपतनશિષ્યસહિત એક મુનિ ગુણરાશિ, તિહાંકણિ પડયા હુતી આકાશિ;
દેખી ભમી સાચા ધરે, તે મુનિની પરિચર્યા કરે. ૧૭૧ મુનિવર પૂછિ એકાકિની ! ઈણિ પર્વતિ એ રહી ભાંમિની?
સા કહિ સવિ પૂરવ વર્તાત, વળતા મુનિ બેલ્યા માહત. ૧૭ર તુઝનિ ભાવઠિ આવી જેહ, અમે પ્રથમ જાણ છે તેહ, મૂલથિયું તે સાંભલિ સહુ, જિમ તુઝ દુઃખ વિસરે બહુ. ૧૭૩ ભમી કહિ પ્રકાસુ સ્વામિ! હું રહી છું એક જિનવરામિ, સાધુ કહિ અમે ચારણયતિ, “ચઈત પંથિ વિચરૂં મહા સતી! ૧૭૪
૧ સવાર, બપોર, અને સાંજરે. ૨ મન વચન ને કાયાથી. ૩ પ્ર. “નિતમેવ” જ પાંચસે. ૫ દિવસ. પાંચસો દિવસ એક દિવસ જેવા લાગ્યા. ૬ ક. ૭ સેવા. ૮ ચિત્ય હોય તે તે રસ્તે પ્રહ “વિયતપંથિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org