________________
પ્રસ્તાવ ૧૨ મ
( ૩૫૫ )
૧
નૃપ દુષ્યંતેત્યજી વનમાંહિ, અતિદુઃખ ભાગવિયાં તેણે ત્યાંહિ; તે કહીતાં મન ધ્રૂજે ખરૂં, તે આગલિ દુઃખ સ્યું તાહ ? ૧૫૫ दमयंतीकथन
પૂજ્ય ! તુમે પરકાસ્યું જેહ, સાકુંતલા સિવ સાચું તે; પણિ સા વનમાંહિ ઊછરી, પછે તિહાં રહિતાં નિવે ડરી. ૧૫૬ દમયંતીનાં દુ:ખની વાત, વિષ્ણુ કેવલી લહે કુણુ થાત; મુનિ—
૧૫૮
વલી જંપે મુનિવર ગુણવંતી, કલાવતી મહાસઇ ધરિ ચિત્તિ. ૧૫૭ શંખરાય પટરાણી સતી, યસ કરતી ખેલે સયતિ;૪ કર્મવશે દુઃખ પામી તેહ, કતે કર છેદાવ્યા બેહ. કરમતણી ગતિ વિષમી જાણી, શ્રીજિનવચન હિયામાં આણી; પતેહની કથા સુણી દુઃખ ઠંડી, જિનવરભગતિ સાથે રતિ મંડી. ૧૫૯ ૧૫૦ નૃપ કૂષ્મતે ૨ ૫૦ તાત ! ૩ મહાસતી.
ર
..
""
,,
૪ સજની, યતિ. યતિયે પણ. ૫ કળાવતીની સામાન્ય કથાઃ— કલાવતી ગર્ભવતી થવાથી પેાતાના ભાઇએ કકણુ યુગલ માકલ્યાં. શંખરાયે પૂવાથી કળાવતીએ કહ્યું મારા વ્હાલાએ માકલ્યા. ” આથી શુખરાયને લાગ્યું કે” આને મારા વિના કોઇ અન્ય ઉપર પ્યાર છે અને તેણે કંકણા માકલ્યાં છે. ” આવું અયેાગ્ય વિચારી કળાવતીના અને હાથેા કકણુ સહિત કપાવી પાતાપાસે લાવવા કહી કળાવતીને અરણ્યમાં મૂકી આવવા સેવાને આજ્ઞા કરી. સેવકાએ તે પ્રમાણે કરી કયુક્ત અને હાથેા રાજાને આણી આપ્યાં. કંકણ ઉપર રાજાએ કલાવતીના ભાઇનું નામ વાંચી અયાગ્ય વર્તન માટે પશ્ચાત્તાપ કરી કળાવતીની શોધ કરવા માંડી, પણ મહેનત વ્યર્થ ગઇ. કળાવતીએ ગભવતી હાવાથી અરણ્યમાં નદીતટે પુત્ર પ્રસબ્યા. પોતાની સ્થિતિ માટે દુઃખ આણુતાં પુત્રની નાળ વગેરે સાફ કરવા માટે જેમ તેમ પુત્રને લઈ પાણી પાસે જઈ, પાણીમાં અર્ધ કપાયેલાં હાથ ખેળતાં શીળ પ્રભા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
""
tr
tr