________________
(૩૫૪) નળદમયંતીરાસ, પતિઆદેશ પ્રિયા સિરિ ધરી, એ એકલી તિહાંથી સંચરી;
મારગિંસૂલી અજગરે ગ્રહી, એક પુલિંદે તિહાં ઉગ્રહી. ૧૪૫ મનપરિણામ દુષ્ટ તેણેિ કરિયું, ઈદ્દે અશનિ આવી સહરિ, તિહીંથી આગલિં મારગિ વહી, સાથ મિલ્યુ વિણઝારા સહી. ૧૪૬ તેહને સાથે ચાલતાં વળી, રાતિ હસ્તી આવ્યા મિલી; તેણેિ સાથે (સે) મેહ નડી, પુનરપિતિહાંથી એકલી પડી.૧૪૭ ચકિ-મૃગી–પરિવળી નાસતી, પંથ અતિક્રમતી શ્રમવતી; ઈમ કરતાં પામી આ કામ, અશેક તબિં લધુ વિશ્રામ. ૧૪૮ ભેટિયા પાય પૂજ્ય! તુમતણુ, ગયા અનર્થ વિલય હવે ઘણા; કે એક પ્રગટિયું પૂરવ પુણ્ય, તુમ દરસણ દીડું જગિ ધન્ય!૧૪૯ સુણી આ ભૂલ ચૂલ અધિકાર, રખે ધરે મનિ દુઃખ લગાર; મહા મુણિંદ!કૃપાપર જોય, પરદુઃખે દુખિયા અતિ હેય. ૧૫૦ भैमीप्रश्नહવે ભાવઠિ કહીંચે ભાજસિ,નલનુપ રાજિ કહીરાજસિ?
કદા કંત મેલાપક હુસે, સે મુજ પૂજ્ય પ્રકાશે રસ! ૧૫૧ मुनि उत्तरोवाचઈતિ વાણી રાણુની સુણું, વળતા મુનિવર બેલ્યા ગુણું;
ભદ્ર! તું દમયંતી સતી, પ્રાણપ્રિયા નલપની હતી. ઉપર તાહરી ખ્યાતિ સુણી જગિ ઘણી, મહાસતી તું મહારષિભણે;
અશુભકર્મ કારણ છિ વડું, જેણે તું દુઃખ પામે એવડું ૧૫૩ ગાલવરષિ-પુત્રી સુપ્રભા, નૃપ દુષ્પાંતત વલ્લભા; ભરતરાય માતા ગુણવતી, આગે સકુંતલા મહાસતી. ૧૫૪
૧ પ્ર. “તિહાં હું ગ્રહી”. ૨ પ્રહ “ચકીત મૃગી”. ૩ દુઃખ. જ દુઃખ. ૫ કેવારે, કયારે. ૬ દૂર જશે. ભાગશે. ૭ બિરાજશે. ૮ક્યારે, ૮ પ્રહ “કૂષ્માંતાણી".
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org