SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૨ મે (૩૫૩) ચતિ પુહવિ પચમું, તીર્થંકર શુભંકર સેલમું તેહનું સમવસરણ અંહી હુએ, પુણ્યવંત પ્રાણ નિરખસ્પે. ૧૩૪ મુક્તિદ્વાર’ સાર ઈતિ નામિ, મહાતીર્થ લહિયા આ ઠામિ, સંપ્રદાય વિણ એ અધિકાર, પ્રાકૃતજન ન લહે સુવિચાર. ૧૩૫ ભાસ્કરાચારિજ ગુરૂરાજ, કૃપા કરી અમ કહિઉ નિર્વાજ તિહભણું તીરથભૂ ફરસિવા, આવ્યા શિવફળ આકરસિવા. ૧૩૬ ભદ્ર! કહે તું કુણ ભામિન, એણિ મહાવન કાં એકાકિની? રૂપ અને પમ સુરસુંદરી, સતી શિરામણી દીસે ખરી. ૧૩૭ કવણુ રાયકેરી નંદિની, કવણ પરિગ્રહ આણંદિની, કહિ ચરિત્ર સઘઉં આપણું, તુજ દીઠે મન મદે ઘણું. ૧૩૮ પ્રત્યુત્તર ઈતિ ભાષિત તણું, કહિતાં હૃદય ભરાણું ઘણું અધોમુખી ક્ષણ એક મતિમતી, અશ્રુ ઝરંતી બેલી સતી. ૧૩૯ भैमीउत्तरપુહવિ પ્રસિદ્ધ ભીમક પિતા, હની એ દમયંતી સુતા દખ્યણુદિસિ સે મહારાય, દમ-દમન-દમનક મુઝાય. વીરસેનનુપ જેહનું તાત, નલમહારાય ત્રિજગવિખ્યાત; સુણજે મહામુની સ્વર-સભા! એ વિભિ તસ વલ્લભા! ૧૪૧ સત્ય પ્રતિજ્ઞાનું જે ધણું, યશ રાખિવા પ્રિયા અવગણી; દેવદૂત જગિ જાણે સહુ, એક મુખિ કેતા ગુણ કહું? ૧૪૨ જસમતનિ હવુ વ્યંતર પરેશતેણિ મતિ–વિપરીત હઓ નરેશ ર દુરંદર કુબર સાથિં, સે હારિઉદેશ રાજ-દ્ધિ આથિ. ૧૪૩ કબરે તસ દિધુ વનવાસ, એક તરૂતલિ નિશિ કરિયે નિવાસ; ગયુ એકલી સ્ત્રી મેહલી તિહાં, કે ન લહિ હવિસે છે કિહાં! ૧૪૪ ૧ પૃથ્વીપર. ૨ નીચું મેં રાખીને. ૩ ભાઈઓ. ૪ ત્યજી દીધી, સ્ત્રીની દરકાર કરી નહિ. ૫ શરીરમાં. ૬ પ્ર. “વ્યંતરાવેશ વ્યંતર+ આવેશ. ૭ પ્ર. “તે િસે ગત–મતિ હવું રેશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy