________________
(ઉપર) નળદમયંતીરાસ, પંચસ્વર દુર્ગાના હવા, વામનેત્ર લાગું ફરિકવા;
ઇતિ સકુન હવા અભિનવા, દમયંતી લાગી હરિખવા. ૧૨૭ मुनिसमागमજોયું લાભ હસે અહીં ઘણું, કે એક સ્વજન મિલે આપણું
એતલિ દીઠી મુનિમંડલી, મનિ ચિંતે હવે ચિંતા ટલી. ૧૨૮ નિર્મલ ગણિ-તત્ત્વ ધારિકા, ભવસમુદ્ર હેલાં તારકા,
અશુભ કર્મ કમલ વારકા, સકલ જીવને ઉપગારકા. ૧૨૯ એહવે બહુ મુનિવરિ પરિવરિયા, આચારિજ “શ્રુતસાગરિ ભરિયા,
જાણે મૂર્તિવંતુ ધર્મ, તે દીઠે છૂટે સવિ કર્મ. ૧૩૦ ભીમરાય ઘરિ ૫હતે , હુએ હરિખ હવુ તવ તસું આચારિજ આદિ સવિ યતિ, વંદીને બેઠી તિહાં સતી. ૧૩૧ અનિવારધર્મલાભ આસીસ ગુરૂ દિયે, ઇતિ જંપે આણી હિત હિયે, ભદ્ર! પંથ પરિશ્રમ વારિ, અમને ચારણમુનિ અવધારિ.૧૩૨ ગિરિ વૈતાઠયથિક ભૂ ઘણી, આવ્યા તીરથયાત્રા ભણી; વળી વિશેષ સંભલી એક વાત, પ્રથવીમાંહિ હુસે વિખ્યાત. ૧૩૩
૧ ડાબું નેત્ર-આંખ. ૨ પ્ર. “ઈતિ નિમિત્ત જાણું અભિનવા” ૩ પ્ર. “ જાણ્યું લાભ હસિ સહી ઘણુ” ૪ કર્મરૂપી મેલ. ૫ જ્ઞાનના દરિયા. ૬ ઘમસ્ય ઋામો મવતુ. ધર્મને લાભ થાવ, એ આશીર્વાદ. જેમ તૈયાયિકમતવાળાઓ કઈ નમસ્કાર કરે ત્યારે “શિવાય નમઃ” સાંખ્યો “ઓમ નમે નારાયણ ” કહી પ્રતિષના કરે છે, અને દિગંબર જૈને “ધર્મવૃદ્ધિ” એવો આશીર્વાદ દે છે તેમ શ્વેતાંબર જૈનસાધુઓ કઈ વન્દણ કરે ત્યારે ધર્મલાભ” એવા આશીર્વચનની શેષના કરે છે. ૭ વિદ્યાબળથી આકાશે ચાલનારા મુનિયે ચારણમુનિના નામથી ઓળખાય છે. જેમકે “અંધાચારણ, વિદ્યાચારણુ” ઈત્યાદિ. ૮ જાણજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org