SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૨ એ. (૩૫) તે દેખી હરખી ચિતર્યું, હવિ એ સાથિ સુખે ચાલમ્યું; વિણઝારાનિ પૂછે વાત, કુણુ પુરિ જાસ્ય એ સંઘાત? ૧૧૭ તે દેખી મન વિરમય થયા, બીહતા ચિત્ત માન કરી રહ્યા જાયું કે દીસે ક્ષત્રણી, રખે સાથને કરે રેવણી. ૧૧૮ તુહિ પણ ચાલી તેહની સાથિં, ગાંઠિ નામ જિનેશ્વર આર્થિક વિકટ ઘાટ પર્વતના જિહાં, વાસુ રાતિ રહીઆ તે તિહાં. ૧૧૯ તાપમry– તેણી રાતિ તે સાથ મઝારી, હસ્તી આવિયા મિલી અપારિ, અતિ ઉનમત્ત થયા ‘સિંધુરા, તે જનને સંતાપે ખરા. ૧૨૦ ગેણિભાંડ કરિયાં ચકચૂર, વાહ્યાં વસ્તૃતણ તેણેિ પૂરક નાઠા લેક દિસે દિસિં ગયા, કેતા મરણ લહીયા તે રહિયા. તે ગંધર્વ નગરીની પરે, થયું વિસરાલ ક્ષણેક અંતરે, વળી એકલી હવી નિર્ધાર, સોચે ભમી કર્મ અપાર. ૧૨૨ જજે કર્મ દિશાને ફેર, ટલી ઉત થાઈ અઘેર; જેહ સાથમાંહિ આવી રહી, તેહની વિષમ પિરિ એ થઈ. ૧૨૩ અહિ સા અવલંબી સત્વ, હૃદયમાંહીં ધરી “ત્રણુિં તત્ત્વ; ગિરિવર શૃંગિ પથિ એકલી, હલયે હલયે ચાલી વળી.૧૨૪ ઈમ અતિકડુ પંથ કેતલુ, એક અસકતરૂ દીઠું ભલુ તે દેખી મનિ હવી સમાધિ, ઉપસમવા લાગે વળી આધિ.૧૨૫ તે તરૂ હેઠલિ આવી રહી, શીતલ ગાત્ર હવું સ સહી, શીતવાત ને સુરભિ અપાર,વાયા પુષ્ટિ વાય તેણીવાર.૧૨૬ ૧ ધન. વણઝારાઓ જેમ પિતપિતાના બળ ઉપર ધન અને ભાલ લાદીને ચાલતા હતા તેમ ભમી પિતાની ગાંઠે જિનેશ્વરના નામરૂપી ધન બાંધીને ચાલતી હતી. ૨ હાથીઓ. ૩ ગુણી, કોથલા. પ્ર. ગેલી ભાંડ” ૪ નઠારી દશા. ૫ દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વ. ૬ પહાડના શિખર ઉપર. ૭ ચિંતા, દુઃખ. ૮ પ્ર૦ “શીત મંદ ને” ૮ સુગંધ. ૧૦ પત્રવાય. પાંદડા હાલીને વાચેલો વા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy