________________
(૩૫૦)
નળદમયતીરાસ,
ઇમ કહિતુ આવિલ ટૂકડુ, સતી વિચાર કરે મનિ વડુ
એ આગલિ કિમ રહે મુઝ શીલ, સમરિયે ઇંદ્રન કીધી ઢીલ. ૧૦૯ Uકે દેખી એ કુવિચાર, તતખિણિ કરી સતીની સાર;
મેહબ્લ્યુ વા ન લાઈ વાર, ભીલ ભસ્મ કીધું તેણીવાર. ૧૧૦ ઇતિ કરી કુલિશ ગયું હરિ પાસિ, તવ સા સતી દયાગુણ રાશિ
તસ ઉપગાર સંભારી કરી, રૂદન કરે તેણે દુખિં ભરી. ૧૧૧ વિષમ કર્મતણી ગતિ જુએ, જેણિ ઉપગાર કરિ સે મુએ;
ઈતિ કહીતી વળી વળીશચતી, ચાલી પંથિ અથુ મોચતી.૧૧૨ વંધ્યાચલગિરિ ઉલંઘતી, વિષમપાલી પિઢી મેહલતી;
મનિ પરમેષ્ટીય પંચ સમરતી, પ્રમાદ નિદ્રાદિક છંડતી. ૧૧૩ શુન્ય પથિ હીંડતી અપાર, નવિ થાકિ નવિ બહિ લિગાર; જિમ જિમ પડે કુવેલા ખરી, તિમતિમ મનુ તનુ મેહલે દઢકરી. વાઘ સિંઘ *હસ્તી ચિતરા, વ્યાલ કાલ પાપી વનચર કે તસુ સ્પર્શ કરી નવિ સકે, સીલ–સન્નાહ શરીર થકે. ૧૧૫ યત નાથા ચામૂ" शीलं सत्तरोगहरं, शीलं आरुग्गकारणं परमम् ;
शीलं दोहग्गहरं, शीलं सिवसुक्खदायारम्. १" રાથમિટ્યાઈમ ચાલતા કેતે દિને, બલદ ભરી સંપૂરણ બને; મિલ્થ સાથ વણઝારાતણુ, વ્યાપારીજન માંહીં છિ ઘણું. ૧૧૦
૧ ઇન્દ્રનું વજ. ૨ તેને, ભીલને અજગરના મેઢામાંથી બચાવવાને ઉપગાર યાદ કરી ર લાગી. ૩ અરિહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. “નમોહિssassrગાય
૪ પ્ર. “ચારણ ચિતરા” સર્ષ ૬ બ્રહ્મચર્યરૂપી બખ્તરવડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org