SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૨ મિ. (૯) સેષ સરિસૃપ વનિતા રાગ, ધરતું શંખચૂડીઓ નાગ, તક્ષક કરી કામિની વેષ, વિસ્વાસીનિ હણી ઉવેખ. ૯૮ આરાધતાં ખર્ફે અતિકષ્ટ, સરસ્વતી કીધી સંતુષ્ટ, તેહસું રમવા વિહવલ થયું, ‘સૂરવીર સાપિ નિગ્રહીયુ. ૯ પાજ બાર અર્બુદગિરિ, યદ્યપિ કીધી રસીયસુરિ; શ્રીમાતા લંપટ સે લહી, રષિદેવે મૂક્યુ નિગ્રહી. ૧૦૦ ભમાંગદ કર લહી રૂકનું, મનિ સંકલ્પ કરિયુ શુદ્રનુ; પારવતીને લેવા ભણી, મહાદેવ કીધા રેવણી. ૧૦૧ માધવ માયા મહિલા થઈ, 'દુર્ધર દૈત્ય હણિ સે સહી તેહ ભણી "પદારાનુ સંગ, કરિના નિપુણ ધરે નહીં રંગ. ૧૦૨. જીવિતદાન દઈને શૂર ! હવે તે ચિંતન કરવું ક્રૂર! ભાઈ કહી બેલાવ્યું જેહ, રખે કથન કૂડું હુયે તેહ. ૧૦૩ અયિ! ઉપગાર પુણ્ય તાહરું, વળી કૃતજ્ઞપણું મારું; એ બહુ રહિ સદા અખંડ, જિહાં જિગિ વ શશિ માર્તડभील्लउवाचઈતિ સાંભળી સતીના બોલ, વનચરિ મનિ થયું નિટેલ, મનિ અવલંબી ધીરઢપણું, ગહિત વચન વઘુ સો ઘણું. ૧૦૫ તિ ઉપદેસ કહિયા એ કિસ્યા, પુલિંદમનિ કાંઇ નવિ વસ્યા; જિમ થલ ઉપરિ જલ નવિ રહે, તિમ આચાર ન તસ્કર ગ્રહે. સ્ત્રીરત્ન તુઝ સરિખું સહી, મન આસ્યા પૂરે જે નહી; તુ એ વન જીવિત કર્યું, ઈતિ મનિ વિસ્વાવસિ વસ્યું. ૧૦૭ પ્રણયવચન જી પ્રીછસિ નહીં, તુ તું સુખે સકસિ કિમ રહી; વલી વિશેષે કરતાં પ્રાણુ, તુઝને આ વનમાંહિ કુણ ત્રાણુ.૧૦૮ ૧ પ્ર “વિશ્વાસીનિ હણીઉ એક” ૨ પ્રહ શુદ્રવીર ” ૩ મેહિની સ્વરૂપ ધારણ કર્યું. ૪ મહાન બળવંત. ૫ પારકી સ્ત્રીને ૬ ચંદ્ર સૂર્ય. ૭ તિરસ્કાર ભર્યા- ૮ રક્ષણ કરનાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy