SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭). પ્રસ્તાવ ૧૨ મ. નાલિકેર નારિંગ ઘણું, ફલ સુસ્વાદ અવર તરૂતણું. ૭૭ ભેંમી આગલિ મેહત્યાં આણી, સા સંગ્રહ સમયની જાણી, કેતાએક આહરિયાં રૂચિમાનિ, ભીલ ચાકરી કરિ એકતાની. ૭૮ કદલીદલિ કરી વિજિં વાય, જાણું સફળ આજનું આય; ભેમી પણિ ઉપગારજ લહી, તેહનુ પ્રણય નિષેધે નહીં. ૦૯ મgણuraસવિ રૂપગુણ સંપૂરણ દેહ, નારીરત્ન અને પમ એહ; " સુપનમાંહિ દુભ દેખવા, નિજ કરિ લહી લાગુ હરખવા. ૮૦ ‘પુલિંદ પ્રેમવચન બેલી, તવ મને ગતભાવ ખેલીઉ, ? જાતિયેગેણુિં છમ ઉચરિયું, તુઝ દીઠે એ નર મન ઠરિયું. ૮૧ દીસે અંગતણી ઈતિ પ્રભા, કેઈક મહારાય (તણી) વલ્લભા; કારણિવસિં વનમાંહિ પડિયાં, મહાભાગે ભીલ કરિ ચડિયાં.૮૨ તમે નાગરિક ચતુરમાંહિ રેખ, ભાવ મને ગત લહે સુવિસેષ; એ નરમ્યું પથાએ સુપ્રસન્ન, વનપ્રદેશ છે જેઉ વિજa. ૮૩ પ પત્રની કેમલ સેજિ, પુઠી પવિત્ર કરું મન હેજિ; ઇતિ દુર્વચન ભીલનાં સુણી, માનવતી નિરખે ભૂભણી. ૮૪ ન પારે કેપ ન જંપે વાણિ, નવિ ઉત્તર આપે ગુણ જાણિક જાણું મનચ્યું ભલવિલાસ, મુખિ મેટા મુકિ નીસાસ. ૮૫ भील्लउवाचસા નિશ્વાસ મેહલતી દેખી, વઘુ “પુલિંદ લાજ ઉવેખિ, અયિ! તું મૈન ધરી કાં રહિ, “મરદના કિસ્સે નવિ લહિ. ૮૯ મુધા! કિસ્યું મહલે નિસાસ, એ નરનું આણે વિશ્વાસ - ૧ ખાધાં. ૨ ભીલ. ૩ મનની અંદર રહેલી કુવિચારણું. ૪ પ્ર. “સ્વભાવ અન્તર્ગતા ખેલીઉં; ” ૫ પ્ર“થાઈ સુપ્રસન્ન” ૬ પ્ર. ન કરે” ૭ પ્રહ “ભીલ-વિરાગ” વિરાગ-રાગયુક્ત, ૮ ભીલ. ૮ કામદેવની પીડા. Jain Education International uona! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy