SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૬) - નળદમયતીરાસ, એક તરૂ(વર) તલ સૂતી આવી, ક્ષણએક નિદ્રા લહે મનિભાવિ. એતલિ એક અજગર (અતિ)કૂર, પાપી પ્રગટિએ પતિગપૂરિ, નિદ્રાવશિ જાણી માનવી, તેહને પ્રસવાની મતિ હવી. ૬૯ તેણિ ગ્રસવા માંડી પગથકી, જાગી પણિ નવિ નીસરી સકી; હાહાકાર કરે સા બાલ, નવિ મેહેલે અજગર વિકરાલ. ૭૦ અજગર-ઉદરમાંહિ બાપડી, જાણે નરગે જીવતી પદ્ધ; સકલ શરીર જઠરમાંહિ ગ્રહિયું, “ગ્રીવાથી મુખ બાહરિ રહિયું. પ્રાણ કંઠગત જાણી કરી, સાગારિક અણસણ ઉચરી; ધર્મશરણ મુખિં ઇતિ ભાખતી, તવ આકંદ કરે સા સતી. ૨ એતલિ એક વનેચર ભીલ, સુણ આનંદ ન કીધી ઢીલ . તેણિ થાનકિ આવ્યુ તતકાલ, અજગરઈ ગ્રસ્તી દીઠી બાલ. ૭૩ હાકી કાકી મરડી મૂછ, તેણિ છેદીયું તવ અજગર પૂછ; . “ઉદર વિદારિયું મમિ કરી, અક્ષતાંગ કાઢી સુંદરી. ૭૪ યત:" वने रणे शत्रुजलाग्निमध्ये, महार्णवे पर्वतमस्तके वा; सुप्तं प्रमत्तं विषमस्थितं वा, रक्षन्ति पुण्यानि पुरा कृतानि.१" [મતૃરિ-નીતિશત ૧૦ છો.] કરિ અવલંબન કરી તસ તિહાં, લાવ્યું ગિરિ તટિની વહે જિહાં સતી અંગ ધોયું તેણિ નીરિ, જઠરાનલ એલખ્યું શરીર. ૭૫ સ્વાસ્થ કરી બિસારી તિહાં, આવ્યુ ગિરિ વન ગહવર જિહાં નિમજ સ્વૈત બદામ અખેડ, ઘણું ખલહણ(લાં) ખારિક જેડ. ખજૂર પસ્તાં કેળાં સાર, બીજપુર જંબીર ઉદાર, ૧ પિટની એઝરી. ૨ ગરદનથી. ૩ કંઠે પ્રાણુ આવવાને સમય જાણું. ૪. પિકાર. ૫ પેટ. ૬. મર્મસ્થાનમાંથી. ૭ કંઈ પણ નુકસાન થયા વગરનું સોપાંગ શરીર. ૮ હાથનું આ પર્વતની નદી. ૧૦ બીજેરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy