SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૨ મો. (૩૪૫) કે ન સખાયત સંબલ સાથ, તરસિં પડ્યાં કુણ પાયે પાથ મારગિ વિષમા પર્વતમાલ, કુણુ કરસ્ય અબલા સંભાળ. ૫૭ પરિચારક સેવક સારથી, માહરા નાથ પાસિં કે નથી, કિમ સે આર્યપુત્ર સુકુમાલ, એકાકી નીગમયે કાળ. ૫૮ પતિ સમીપિ ઈણિ અવસરિ હતી, તું પ્રિય પરિચર્યા સારતી; બહુમાંહિ કષ્ટ ન બૂઝત કેઈ, મન સંતષિ પ્રવર્તત ઈ. ૧૯ સ્વજન શરીર સુખે કાજ, પ્રિયુ વિણ સી લીલા મ્યું રાજ; નવિ દીસે એ દુખ નિસરણ, એ જીવિતથી ઉત્તમ મરણ. ૬૦ ધન જગિ બગલીનુ અવતાર, વર્ષાકાલ પ્રતિ ભર્તાર; પિષે પિતે આણી આહાર, ન દિયે જાવા ઝંડી "થાહાર. ૬૧ રૂં ગુણ બેહુ મૃગલીતણું, જે ઉગારે પતિ આપણું વ્યાધ–બાણ પડતું પતિપ્રતિ, સા દેખી નિજ સિરિલેહતી. દર પણિ વૈદભી નિર્ભાગિણી, એવી અવર ન કે પાપિણી; જેણે પતિરત્ન હાથિથી ગમ્યું, ધણ્યું સેનું પુંકિ નીગમ્યું. ૬૩ અથવા “હુવિકલ્પ પરિહરું, નલનૃપની ચિંતા સી કરું; જે છિ મહાભાગના ધણી, વેગિં વિપદ ટલે તેહતણી. ૬૪ સૂરિજચંદ્રતણું જિમ ગ્રહણ, વવાર હુઈ તસ હરણ; તિમ માહંતને આપદકાળ, આવે પણિ ન રહે ચિરકાલ. ૫ તેહ ભણી નલ લહિસ્ય કલ્યાણ, મનાવચ્ચે વળી જગને આણ; રાજસદ્ધિ લીલા પામસ્ય, શત્રુ સવે મસ્તક નામસ્પે. ૬૬ તેહ ભણું પીહરિ જાઉં વહી, કંતશુદ્ધિ જોવરાવું સહી; ઈમ ચિંતવતી ઉતાવળી, વિષમ વાટે ચાલે એકલી. ૬૭ કરે અતિક્રમ પર્વતમાલ, મારગિં અતિ થાકી સા બાલ; * ૧ સાથ, સબત. ૨ ભાતું–ખરચી. ૩ સેવા ચાકરી. ૪ જાણુત. ૫ મુકામ-માળે. ૬ પારધી. છ તપેલું, તપાવેલું. ૮ માઠા વિચારે. ઇમેટા પુરૂષોને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy