SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૪) નળદમયંતીશાસ મrvહવે હું કહું તે સુણજો સહુ, વનદેવી ! વનદેવ! જે મુઝકંત કેડિપડિયે, સે સુખ નલહીજે ક્ષણમેવ! હે ૨.૪૭ જે મુઝ પ્રિયતનુ આવરી, એવડી દીધી કુશીખ; સે ઠરીઠામિ મ બિસજે, તેહને પડો ભીખ. હે રંગીલા. ૪૮ अभिग्रहકુસમ કેસર ચુઆ ચંદન, સરસ ગવિલ જે આહાર, વસાદિક બેગ નવિ ગ્રહું, જમ ન મિલિ ભરતાર. હે રે. ૪૯ ઇત્યાદિક અભિગ્રહ ગ્રહી, વાળ્યું આપણું મ; શકસંતાપ સવિ પરિહરી, ધરીઉં ધરમયતન્ન. હે રંગીલા. ૫૦ ( પાઈ) યદ્યપિ વિણુ કારણ મત્સરી, નલતનું કુકલિ રહિયે આવરી, તથાપિ ભમી સાપિ કરી, શક્તિવિહીન ભચું સો અરી. ૫૧ હવિ મુખ ચરણ પખાલી કરી, ભેમી ધ્યાન જિનેશ્વર ધરી, પતિ આજ્ઞા પાલેવા ખરી, કંડિનપુર મારગિ સંચરી. પર મહાવનમાંહિ હતી આકલી, પગલાં ભરતી ઉતાવલી, મારગિ અબળા એકાકિની, ચાલી ભીમભૂપ નંદિની. ૫૩ મનસ્યું વળી વિમાસે બાળ, મ્યું દૈ દીધું દુઃખકાળ; સકલ સખાઈત સાથે રહિઉં, હા હા કર્મ! કર્યું તે કરિયું? ૫૪ હુઈ દિગમૂઢ પંચિં હીંડતી, પ્રિય વિગ પૂરણ મૂરતી, ચિંતે સીખ દીધી એકંતિ, તું પીહરિ પંચે ગુણવંતી. પપ સાહુ સીસિ ચડાવું આણુ, પણિ ઈમ કાં ન વિચારિયું જાણ; કિહાં કંડિનપુર જાવું દુરી, કિહાં ઉલંઘન અટવીપૂર. ૫૬ ૧ નિયમ. ૨ આવરણ, ઘેરીને. ૩ જૈમીના શ્રાપ વડે કલિ શક્તિ વિનાને થયે. ૪ ચાલી. ૫ નંદની-પુત્રી. ૬ વિચારે. ૭ દુઃખને સમય. ૮ સાધુની. ૮ મસ્તકે. ળ થે હતી. Sા કર્મ! કર ચિતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy