________________
પ્રસ્તાવ ૧૨ મા
(૩૩) ઉરિભી ચાંપી સહ, અરથ સંકલ મનિ ભાવી. મે. ૩૬
(રાગ-મેવાડે, મેવાડા રાણા! એ દેશી.) . હે રઢીયાલા રાણા! ભલું કીધું ભરતારજી, વનમાંહિ એકલી નિરાસ, વિણ અપરાધ નિદ્રામાંહી ત્યજી, ભંછ અબલાની આસ. , હો રઢીયાલા રાણભલું કીધું ભરતાર! (આંચલી.) ૩૭ જાયું હતું પ્રીઉડે પાલસે, સુખે દુખેં ત્યજે નહી નેહ, દેહ છાયાપરિ ચાલતાં, વિષ સી દેઈ ગયે છે.
હે રંગીલા રાણા! ભલું કીધું ભરતારજી! (આંચલી.) ૩૮ વહાલા! ભાર વિશ્વભરા, કિમ સિર વહિતે અપાર;
એક દારા થઈ દેહિલી, મ્યું દેઉં ઉલ આધાર. હે રંગીલા.૩૯ શંગ વૃષભને ભાર કિમ કરે, હસ્તીને વળી દંત; તિમ પરણી પ્રિયા પાળતાં, કિમ કિલમ હુઈ મારા કંત ! હે. સા વેળા ગઈ વીસરી, જાણી જીવન આધાર, હંસ સરૂપ જેવા કહ્યું, ચાંપે હયડાંસું હાર. હે. ૪૧ મારગ ચરણે ચાલતી હું, થાકી ન કહિતી લગાર;
સુધા તૃષા ન ભાખતી, કિંપિ ન કરતી ભાર. હે રંગીલા. ૪૨ રાણુમરાજ લીલાતણું, જે હુઈ ભમીન વેધ
પહિલું પિતા ઘરિ જાઈતાં, તુ કુણ કરતું નિષેધ. હે રંગીલા. ૪૩ એક પ્રિય મુખડું દેખી કરી, હિયડું ઠરતું અપાર; દુખડું જાતું સવિ વીસરી, પ્રાણિ પામતુ કરાર. હે રંગીલા. ૪૪ દેષ નહીં પ્રિય તુમતણુ, પ્રગટિયું પૂરવ પાપ;
ભમી વિણ કુણ ભગવે, તુ સ્યુ કીજે સંતાપ. હે રંગીલા. ૪૫ વળી વિચાર એ સાચું સંભવે, તે તું તુંહી ગુણ ગંભીર; કે એક પાપી વ્યંતરે, તુઝ આવરિઉં છે શરીર. હે રંગીલા.૪૬
૧. પ્ર. “વાંચું સહુ” ૨ પ્ર. “અરથ સકલ” સકલ સઘળો અર્થ. સંકલ=અર્થ સંકલના. ૩ ખેદ યુક્ત, શ્રમીત. “મા” ૪ ચેન, આરામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org