SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪ર). નળદમયતીરાસ, રૂદન કરિ જાણે રહિયા, મધુકર કુલ સવિસેષરે. . ૨૩ સરેવર તટ વૃક્ષાવલી, પવન સુશીતલ વાયારે; તેણિતનિ આવી ચેતના, જાગી નલનુપ જાયારે. મે. ૨૬ પુનરપિ પ્રીઉ જેવા ભણું, ઘણી ભૂમિ અવગાહેર, ભમે ઈતસ્તત ભામિની, દામિની" જિમ વનમાંહિરે. મે. ૨૭ ગિરિ ગુહવર નિરખી ગુફા, જોયા મહાતરૂ વલ્લીરે; શ્રમ ભય તાપ વેયા નહી, ક્ષુધા તૃષા નવિ સલ્લીરે. મે. ૨૮ સુણે લતા! પૂછું ખરું, ધન્ય તું તરૂ સંગરે; ભમીને ભરતારને, પડિયે કુર્ણિ વિગોરે ? મે. ૨૯ કંટક વૃક્ષ ચરણે હવા, વહે બહુ શોણિત ધારારે; કર અવતારસિ રંગીયા, તે ન વિઈ નલદારારે. મે. પત્ર સંચાર સુણી કરી, ફિરી ફિરી ફેરા દેતીરે, ગિની જિમ વિયેગિની, એક નલનામ લેતીરે. મે. ૩૧ પ્રિઉ પ્રિ!િ કરતી પદમની, થાકી વનિ વનિ જોઇરે, થઈ નિરાશ આવી તિહાં, સેજિ દેખી વળી રેઈરે. મે. ૩૪ કાલિ મુઝ પ્રિય ઈહાં હવે, ઝરતે અમૃત વાણી રે; આજ બિઠી હું એકલી, ધિગ ધિગ! કર્મ કહાણી. મે. ૩૩ રવિ અસ્તાચતિં જઈ રહીએ, રહિસી સતી દુખ રેવારે, પ્રહિ ઉદયચલિ આવિયે, મહાસતી મુખ જેવારે. મે. ૩૪ સા નિશા ઈતિપરિ ૧૧નીગમી, કર્મ સંભારી રેતાં; પ્રભાતિ ચીરે પેખીયાં, અક્ષર આંસૂ હતાં. મે. ૩૫ પખી પતિ વર્ણવલી, સહસા શિસિં ચડાવીરે, ૧ તન–શરીરે. ૨ સ્ત્રી, પત્ની. ૩ જુએ, અવલેકે. ૪ અહીંતહીં. ૫ વીજળી. ૬ નળને શોધવાના ધ્યાનમાં ભૂખતરસનું શલ્ય જણાતું નહિ. ૭ લોહી. ૮ વિયોગ પામેલી દમયંતી,ગસાધક યોગિનીની પેઠે માત્ર એક નળ નામ જપતી હતી. ૮ સવારે. ૧૦ ત્રિ. ૧૧ નિર્ગમાવી. ૧૨ અક્ષરાવલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy