SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૨ ચો. (૩૪૧), હા! હા! નિરનાથા કિમ રહિયે, શરણ વિના નળનારી રે! વહાલા! ઉત્તર વહિલ આપ, કાં અબળાને સંતાપરે. માત્ર ૧૭ (રાગ-મારૂણી, પ્રિફ! રાખેરે પ્રાણાધાર-એ દેશી.) હા હા ! નાથ ! કિહાં ગયુ, પ્રિયા એકલી મેહલી, દેવદૂત! દરસન દીયા, કાં પૂરવપ્રીતિ સંકેલી. મેલારે કે કરિ કંત, કે નલરાય મેલાવરે કરૂણા કરેરે શ્રીભગવંત! રંગ સમુદ્ર શેલારે. જગ જાગે છે કે સત્યવંત! અતિ દુખભાર ઠેલાવે; આરાધરે કેઈ અનંત, નયણે નાહ મેલારે. મેલાવો કે કરિ કત, કે નલરાય મેલાવો રે. (આંચલી) ૧૮ ફિટ હીંયડા કાટિ નહી, કાં રહ્યું (લે) વાહલા વિયેગરે, તુ તું સહી વજામય ઘડઉં, જુ રહિઉં એણે શેગિરે. મે. ૧૯ પ્રાણ કિયે માંડી રહિયા, છાંડ હજી ન જાય; પ્રીલ પાખે કુણું પાલસ્પે, એ તુજ સાન ન થાય. મે. ૨૦ પ્રિય! અપરાધ પ્રિયાતણા, ખમજો ખમા-નિધાન; દમયંતીપ્રતિ તું જે, ભવિ ભવિ પુરૂષ પ્રધાનેરે. મે. ૨૧ હા અંગજ વીરસેનના! હા વલ્લભ! હા સ્વામી રે ! ઇતિ કહીતી ભૂમિ પડી, ભમી મૂછ પામીરે. મે. ૨૨ દમયંતી દેખી પઢ, વનદેવી દુખ પાવીરે, નયણ ઝરંતા કંપિ કુલે, તરૂ શાખા ન હલાવી. મે. ૨૩ મૃગલે મુખિં દીધાં નહીં, તૃણનીઝરનાં પાણી રે; પંખી ફળ ચાખ્યાં નહી, રૂદન સુણી નલરાણરે. મે. ૨૪ પરવત નીઝરણુ મત્સ્ય, દમયંતી દુખ દેખીરે, ૧ ભવભવે, અગાડી બીજા ભવોમાં પણ તું જ મારે પ્રાણ થજે. આવાં વાક્યો પૂર્વલાં પાંચ ભના પ્રેમને લીધે ઉચ્ચારાય એ સ્વાભાવિક છે. ૨ પામી. ૩ ઝરણનું પાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy