SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૪૦ ) નળદમયંતીરાસ. કેતે કાર્લ સે તરૂવરઉપર, આવી કપાત ઈક બિઠાર, તવ સહકાર સહસા સૂકાણા,જિમ ઘણુ ભીતરિ પિઠારે, અધો.૮ સેમી શિથિલ થઈ સવાગે, તે તરૂથી પડી હેઠીરે; ૩ ઇતિ સુપનંતર લહી સા જાગી, તવ સહસા થઇ એડીરે. બંધા. ૯ ઇતિ દુ:ખ સ્વસ કિશું એ દીઠું, ખહુ શંકા મનિ પામીરે; વૃથા કરેવા કુઃવસ સાઈ, જાણિઉં મુખ જોઉં સ્વામીરે. બંધેા. ૧૦ ચકિત મૃગીરિ સઘલે નિરખે, પાસે જિમણે ડાવેરે; આગાલે પાછલે વળી નિહાળે,કીહીં પતિ છેં નવિ આવેરે. ખં. ૧૧ મનસ્યું ત્રાસ લહી થઇ ઉભી, પ્રીઉ મુખ જોવા ચાલીરે; वियोगविलाप વન ગુહુવર′ સરોવરની પાલિ, સાલિ થાકી નિહાલીરે, ખ. ૧૨ પ્રીઉ ચિ'તામણિ કિહાં નવ દીઠે, જાણ્યું કરે છે હાંસુંરે; છાના છયલ છપીને રહીઆ કિહાં, સાદ કરે ઝરે આંસૂરે. ખં. ૧૩ આર્યપુત્ર! પુત્ર ! કરતી, પ્રી! પ્રી! વળી વળી ભાખેરે; પણિ પપ્રતિઉત્તર કાઇ ન આપે, કોઈ નિવ રડતી રાખેરે, અ. ૧૪ વળી વિચારે સહી કુણિ હરીએ, મુઝ પ્રિયરૂપ વિશેષીરે; કિ વિદ્યાધાર ક યંતરીમેં, સુભગ શિરામણી દેખીરે. વહાલા ! ઉત્તર વિહિલ આપા, કાં અમળાને સંતાપારે; માહરા સ્વામી ! ઉત્તર૦ ( આંચલી. ) ૧૫ સ્મરશંકા મનમાંહિ સંભાવી, ક' વારતિ ગઈ લેઇરે; દેખું તુ તત્કાળ મેહુલાવું, જે માગે તે દેઈરે. માહેરા વહાલા ! ઉત્તર ૧૬ ધિગ પરમાદિ પરવશે હુઈ, નિદ્રામાંહિ નિધિ હારીરે; ૧ હાલા પક્ષી, ભુતર. ૨ કીડે! આંબામાં દાખલ થવાથી તે એકદમ સૂકાઇ જાય છે. ૩ જુઠ્ઠું .૪ ગુફા. ૫ પાછે જવાબ. ૬ સારા ભાગ્યવાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy