SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૨ મા, (૩૩૯) પ્રસ્તાવ બારમે. સમયdયart. (દૂહા) સમરિસ્ (સુ) સમરિસ્ (સુ) સરસતી, શ્રી ભાનુમેરૂ ગુરૂરાય; ચરણ-કમલ સંભારતાં, મુઝ મતિ નિરમલ થાય. ગતિ વિષમી છે કર્મની, કહિને નથી વંક; કર્મ શુભાશુભ બંધીઆ, છૂટે રાય ને રંક. બ્રહ્મા જેણેિ કુંભાર કિય, વિષ્ણુ વિષમ અવતાર, એક ચક્ષુ ઉશના હવી, શંકર ભિક્ષાચાર, ચંદ્ર કલંકી જિણુિં કિયે, સૂરિજ ભમે આકાસિં; સજજન! સહુ સાચું લહી, કરજે કર્મ વિમાસિ. (રાગ રામગ્રી. ) (પ્રભુ!ત જીત્યું હેલામાંહિ, માહ મહાભડ ડે; એ દેશી) હવિ તિણિ વનિ મહાસતી દમયંતી,પુતઢીપુવી સિચ્યા, તેણિ નિસિનિદ્રા પરમસખી પરિ, ક્ષણ એક અલગિન થાય. ૫ પ્રાણુ! કારણે કર્મનું મેટું, ન સકે કે કરી છે; બંધે! કારણ કર્મનું મોટું. (આંચલી.) ૬ भैमीस्वप्नસુપન લહે અરૂણદવેલા, જાણે એક છે માકંદરેક બહુપત્ર ફલકૂલે વિરાછત, તિહાં કરતી એ આનંદરે. બંધ૭ ( ૧ વિચિત્ર રૂપેથી અવતાર લેનાર. ૨ આ રાસકારે, શ્રીસમયસુંદરજીએ, અને પ્રેમાનંદે પ્રથમ નળાધિકાર અને પછી દમયંતીવૃત્તાંત વર્ણવ્યું છે. જ્યારે કવિ ભાલણે અને શ્રીમેઘરાજજીએ પ્રથમ દમયંતી અને પછી નળકથા કથી છે. ૩ પૃથ્વીની પથારી, ભયપર૪ આંબાનું ઝાડ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy