SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૮) નળદમયંતીરાસ ( ચોપાઇ.) ગ્રંથ નલાયનનુ ઉદ્ધાર, નળચરિત્ર નવરસ ભંડાર કવિનયમુંદર સુંદરભાવ, એતલિ (હવું) એકાદશ પ્રસ્તાવ. ૧૪૬ ઈતિશ્રીબેરપુરાણેનલાયને દ્ધારે નચરિત્રે દમયંતીપરિત્યજન, નૈષધ મુજcભજન (ઋતુપર્ણનપસમીપે) ગજશિક્ષા પ્રદર્શન, સૂર્યપાકરસવતીપરિવેષણ, સ્વકલયા-રડતુપરજન, કાલક્ષેપાય તત્ર (સ્થિતિ) કરણ વર્ણન નામકાદશા પ્રસ્તાવના પ્રેમાનંદ જેવો ભાવ વર્ણવ્યા છે. જુઓ પ્રેમાનંદ કડવું ૩૫ મું– અશ્વપતિ મહારાજા થયે, હયશાળામાં વાસ રહે; છે વિજેગની વેદના ઘણું, નિત્યે સુએ ક એક ભણું. __ श्लोक-स्वागतावृत्तम्. " आतपे धृतिमता सह वध्वा, यामिनी विरहिणा विहगेन; .. " सेहिरे न किरणा हिमरश्मे-दुःखिते मनसि सर्वमसह्यम्. ભાવાર્થ-વસન્તતિલકાયામ“જે ચક્રવાક દિવસે વહુ સાથે રાખે, તે સંગ રંગ રમતાં રવિલાપ સાંખે; રાતે વિગથકી ચંદ્રપ્રકાશ ખૂંચે, જે દુઃખ હોય દિલમાં કશુંએ ન રૂચે. રાગ-દેશાખ. એવું કહિને કરે શયન, વિસ્મય થાય પાડેશી જેન; બાળ બિહામણો આવી વચ્ચે, કદરજને વિજોગ તે કિશે?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy