SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૧ મે, (૩૩૭) કુબજ કહિ ક્ષિતિમંડલ મંડન, વીરસેન-સુત વીર; તેહને એ સારથી સુણ નૃપ! સે નલ ગુણ ગંભીર. ૧૩૫ કૂબરબંધિવા સાથિં દુપોહર, રમતાં હારિયુ રાજ; તુ તેણિ સે કાઢિયે વનવાસિં, લેઈ લક્ષમી લાજ. ૧૩૬ હવે કે નલની શુદ્ધિ ન બૂઝે, સ્વામિભક્ત આ દેવ! ભમતું નગરિ તુલ્લારે આવ્યું, ન કરી કૂબર સેવ. ૧૩૭ સુણી રડતુપર્ણ હવુ કાકુલ, બાળમિત્ર સો માહર; આ ! આ ! કિસિ દિશા નલ પામ્ય, નાટકગીત નિવારૂ.૧૩૮ દિવસ ત્રણ મનિ દુઃખ ધરિયું અતિ, કુબજ પ્રતિ દેઈ માન, પરમમિત્ર કરી પાસિ રાખ્યું, ગ્રામ પંચશત દાન. ૧૩૯ નિત નિત નવ નવ કલા દેખાડે, નૃપનું લે હરિ ચિત્ત ઉચિત્ત પ્રસાદે બહુ રીઝવે, પામે પરિઘલ વિત્ત. ૧૪૦ દીયે દાન યાચક જન પિોષે, ન ત્યજે પણું ઉદાર; અતિ અચિરજ પામે નગરજન, કરે કીર્તિ વિસ્તાર. ૧૪૧ સૂર્યપાક રસવતી નીપાયે , નૃપને અશન કરાવે, રાત્રતુપર્ણ એકલી “ચરને, નલની શુદ્ધિ જોવરાવે. ૧૪૨ કુબજરૂપે નલ તેણિપરિ રહિત, મનિ ભમીનું દુઃખ; પ્રગટ કરી ન શકે કે આગલિ, ક્ષણ એક ન વેઈ સુખ. ૧૪૩ દેતે દેષ કર્મને નિષધ, રારિતુપર્ણહ પાસિં; રહિયે વિનીતાનગરીમાંહિં, કાલક્ષેપ વિમાસિ. ૧૪૪ હવે કથા દમયંતીકેરી, સુણજે સહુ સુજa! દ્વાદશમિ પ્રસ્તાવિ કહીસ્ય, સમ રસ ભેલી મન્ન! ૧૪૫ ૧ પ્ર. “દુરદર.” ૨ શોકથી આકૂળ. ૩ ત્યાગ કરૂં. ૪ યોગ્યલાયક કૃપાથી. પ્ર. “ઉચિત પ્રસાદ દીયે બહુ રાજા.” ૫ લક્ષ્મી. ૬ બનાવે. ૭ ભોજન કરાવે, ખવડાવે. ૮ બાતમીદાર, છાને રાજદૂત. ૮ ભટ્ટ પ્રેમાનંદે અને આ મુજબ વિશેષ કહ્યું છે. કવિ ભાલણે પણ રર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy