________________
૧૨
(૩૩૬). નળદમયતીરાસકરિવર કુબડ હણિવા કારણિ, કરી ચરણ ઉત્તરાલ
રેષાણ લેચનસૂ સૂતુ, ધા અતિ વિકરાલ. *પંખાબુ પર્વત જિમ ઉડે, તિમ આવતું દીઠું;
તેહના કરાઘાત પવંચીને, ચરણ ચિહું વચિં પિડુ. ૧૨૫ હસ્તી હેઠિ રહિયે સે કુબડ, મેહલે મુષ્ટિ પ્રહાર
શબદ વાજતાં અંબર ગાજે, મર્મસ્થાનકિ ઘે માર. કુંભકારના ચકતનું પરિ, ભમિ મતંગજ સેઈ;
કુબજ મતંગજ ભડતાં બેહ, જન પેખે સહુ કે ઈ. ૧૨૭ ઈતિપરિવારણ વ્યાકુલી કીધે, સે સવીઓ મદ વીર;
મદશક્તિ સે હવું મતંગજ, કુબજ મતંગજ વીર. ૧૨૮ ગજશિખ્યા જે ગ્રંથ ભયે છે, તેણિ હસ્તી વશિ આણ્ય, “કુબજ પરાક્રમ પરગટ દેખી, લેકે ઘણું વખાણ્ય. ૧૨૯ ગજવર ખંધિ ચડી સે બિઠે, “કરિવર કરિયે પ્રસન્ન ૧૦નૃપમંદિરભણી લઈ ચાલ્ય, પેખે નગરી જન્ન. ૧૩૦ યદ્યપિ નૈષધ થયુ કરૂપી, તથાપિ બળ નહિ ખીણું જિમ ઘનસાર કરિયું છે ચૂરણું, તુહિ સુગંધિ નહિ હણું. ૧૩૧ બિઠાં ગુખિ૧ રાય ઋતુપર્ણ, પેખી અચિરજ પામ્યું;
ગજશાલા ગજને બંધાવી, સભામધ્ય લાગ્યું. ૧૩૨ રાજસભા આ સપરણે, નૃપને કરી પ્રણામ;
વિનય વિધે બિઠું નૃપ પાસિં, કહિ પ્રથવીપતિ તા. ૧૩૩ કહુ કુબજ ! કિહાંથી પાઉધાર્યા, દંતીદમન વિશાલ કલા એવડી કિહાં તુહમે પામી, સેવક કુણ ભૂપાલ? ૧૩૪
૧ હાથી. ૨ ક્રોધથી રાતે બનેલો. ૩ બીહામણ. ૪ પાંખવાળા ડુંગરની માફક. ૫ ઠગીને, છેતરીને. ૬ પ્ર. “ભમતાં. ૭ પ્ર..
સે સમિઓ મદનીર”. ૮ મહાભાગ્યવાળે. પ્ર“મહાબળ વીર” ૮ ગજવર. ૧૦ પ્ર. “પ મંદુરભણું” મંદુર તબેલામાં. ૧૧ ગેખમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org