________________
પ્રસ્તાવ ૧૧ મિ.
(૩૩૫) મોતી ભુઈ વીખેરે ઝવહિરી, જાયે જિમ જલ પૂરક
કેસર-અગર-કપૂર સુગંધી, મેહલી નાઠા દૂર. ૧૧૩ ગાંધી હાટે વસાણું શુંનાં, ફી હાટે કણ અંબાર;
ઘી હાટે નાક વહે તવ ઘીની, કેઈ કરે નહીં સાર. ૧૧૪ તલી તિણિ એવિ પુલાયા, હુવી વિખર્યા પાન;
સૂનાં હાટ ત્યજી સુખડીયા, નાઠા નહી સિરિ સાન. ૧૧૫ પડિ નાશતા એક એક ઉપરિ, એક પાડિ આકંદ;
એક અબલા પણિ ન સકે નાશિ, ચાલતી ગતિ મંદ. ૧૧૬ કુલાલ ઘરિ મદિરા જઈ પીધી, સે ઉન્મત્ત અપાર; પાડે હાટ આવાસ અને પમ, પાડે પાલિ પ્રાકાર. ૧૧૭ સુભટ અનેક મિલ્યા ભૂપતિના, પણિ કેહિને વસિ નાવે; શત્રતુપર્ણ હવુ ચિંતાતુર, ઈતિ ઉદ્દઘષ કરાવે. ૧૧૮ જે નર એ હસ્તી વશિ આણે, હસ્તી પરિખ્યા જાણી; તેને ગ્રામ પંચશત આપે, રા' હતુપર્ણની વાણી. ૧૧૯ दंतीदमनઈતિ ઉષ સુ સે બડ, નગર મધ્ય તો જાયે, લોક કહિરે નાસિ કુબડા ! આ જે હસ્તી ધાયે. ૧૨૦ એહવે એક વ્યવહારી કેરી, પુત્રી સુંઢે લેઈ; દસે ગજ કૂબડ સમીપિં આવ્યુ, સા આકંદ કરેઈ. ૧૨૧ સે દેખી કૂબજે ઈમ , અરે ! ગજાધમ દુષ્ટ !
અબલા ઉપર જોર આગામ્ય, ધિગધિગરે પાપીણ ! ૧૨૨ ઉતારિવા મદરવર તાહરે, આયુર્વેદી એહ; ઈમ કહિત પાષાણિ આહણિ, ગજને કુબડ દેહ. ૧૨૩ - ૧ ઝવેરી. ૨ ધાનના ઢગલા. ૩ નાઠા. ૪ પૃથ્વીપર, ૫ પ્ર. અનુમત” ૬ દરવાજા. ૭ કિલ્લો. ૮ નઆવે. ૮ તે હાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org