SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૩૪ ) નળદમયંતીરાસ. ૧૦૬ ૧ નલરાજા પુરરસરે સાવર, આગતિ દેખે તામ, સ્નાન કરી તિહાં પાલે બિઠી, કૂબડરૂપ રાય; લોકપ્રતિ કહે અહીં કુણુ રાજા, કુણુ નગરી કહિવાય ? ૧૦૭ તે કહિ' નગરી નિરૂપમ વનિતા, રાજા શ્રીઋતુ પણ; શત્રુ કામિનીને ણિ કીધા, કંકણુ નયણાભણું. ઇસ્યું સુણી મનિ સંતાષાણું, ખાળમિત્ર મુઝ એહ; આગલિ નગર નિરીષ્યણુ ચાલ્યુ, નલપ કુબડદેહ. ૧૦૯ हस्तीमद ૧૦૮ નગરતણી પેલિ` જવ પેઠું, તવ સુણ્યુ હાહાકાર; રાયતાણુ પટ્ટ હસ્તી યુ, જન પાડિ પાકાર. એક ઉન્નણા ચડે અટાલે, એક ઉપરિ પ્રાકાર; એક મહાવૃષ્ય ઉપરિ ચડીઆ, એક મંદિર તેણીવાર. ૧૧૧ દાસી હાટ ઉઘાડાં નાખી, નાઠા ન જુએ વાળી; પારિખ પગ વાહીને નાસે, ન શકે દ્રવ્ય નિહાલી. ૧૧૨ ૧ મેધરાજજી અને સમયસુંદરજીએ વિનતા અને ઋતુપર્ણને સ્થળે સુસમાપુર ગામ અને દધિપણ રાજા વર્ણવેલા છે. જુએ આ કા મ॰ મા॰ ૩ જે પૃષ્ઠ ૩૫૦ મે શ્રીમેધ॰ નળાખ્યાને— ૧૧૦ tr તવ નળ ખેલેરે મુજ સુસમારપુર, મૂક હે સુરરાજ ! ૧૬ "" તવ નળ મૂક્યારે તે પુરઉપવને, સુર પુર્હુતા નિજ ડાય; ૧૭” એહવે એક ગજ મદ ભર્યાં, ત્રાડી સાંકળ પાસ; tr cr ત્રાસ પમાડે નગરને, સબળા કરે વિનાશ. ૩ “ ગાખિ ચઢયા દુલિપન્નનૃપ, ખેલે; જે ગજરાજ; tr ઝાલે તાસ ઇનામ હૈ, સારૂં વંતિ કાજ, ૪” કવિ ભાલણે અને પ્રેમાનંદે વનિતા—અયાધ્યા અને ઋતુપર્ણ રાજા વર્ણવ્યા છે. માત્ર અંદર ગાંડા હાથીની વાત નથી. સીધા નળરાજા ઋતુપર્ણને મળ્યા તે જણાવેલું છે. ૨ મુખ્ય હાથી, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy