________________
પ્રસ્તાવ ૧૧ મા
(૩૩૩)
નાગકુમારમાંહિ અસુર અવતરી, કૅકોટક ઇતિ નામિ. ૯૮ અવધિજ્ઞાનતણે અલિ જાણ્યું, તુઅનેં આવીયું કષ્ટ;
૧૦૦
નલપ્રતિરૂપેં એકલુ ભમતાં, રખે ૧૪મે કે દુઃ. તિણિ કારણિ ઈતિપરિ એ કીધું, તુઝ શરીર સુષુિ સત્ય; સાવન શ્રીક્લ એ દો દીધાં, આણી પ્રેમ અપત્ય. વજ્ર વિભૂષણ છે એ માંહિ, જાલવશે જિમ જીવ; આરવરસ એ ભાવથી રહિસ્સે, રખે થાયે મનિ ક્લિવ, ૧૦૧ દ્વાદશવર્ષતણે જે અંતિ, નિજ સ્વરૂપનું કામ; જવ હુએ તવ અંગ ધરજે, લહિસ રૂપ ઉદ્દામ. તિહાં લગિ એણિ રૂપે રહિશે, રખે પ્રકાસે આપ; મૈં તુઝ સાનિધિ એટલું થાયે, ન ટકે પૂરવપાપ. અસુર એક તુઝ કેડિ· પડીએ છે, તેણે છલીયેાતું.વચ્છ ! તેહને તું આપેાપું જાણસ, પાપ હૈાસિ જવ તુચ્છ. હવે તુઝ તેણ થાંનિક મૂકીજે, સુખે ગમે જિહાં કાલ; ઇતિ સુર સીખ સંભલી કાંઈક, કેંરતિ પામ્યુ ભૂપાલ. પઅંતર્ધ્યાન હવુ સા સુરવર, સીખ કહી સસિવ જામ;
3
૧૦૩
૧૦૪
૧૦૫
""
તું કહે તેથી ઉપાડી મૂકું, પુત્રને પ્રેમે લીયેા;
66
ઇમ કહે નળને નિષધસુરવર, નાલેર છે દેવ નીમીએ.
દુ:ખી કરે, પીડે. ૨ મનમાં અધૈર્યવાન્ ન થતો. ૩ મદદ, સહાય્ય. ૪ આનંદ. ૫ આ સ્થળે શ્રીમેધરાજજીએ અને સમયસુંદરજીએ આ પ્રમાણે વર્ણવ્યું છે. જીએ શ્રીસમયસુંદરકૃત નળદવદતીરામે ખીરે ખડે પાંચમી ઢાલે-—
નળ કહે મૂક સુસભાપુર, દેવ મૂક્યા લેઇ તેથેાજી;
""
નળ દેખે ખિણમે આપને, સુસમાપુર પાળે તેથેાજી.
rr
""
સુસભાપુર પાળિ તેથી પુતુ, કાલાહલ થયા તિણિ સમે; દૂરિ રે દૂરિ પાઇસ લેાકેા, સહુ ટળજો એકે ગમે.
રેર
૧૦૨
Jain Education International
cr
“ અસવાર ચિ ુ દિસિ કહે એહવું, નળ સુણી અરિજ ધરે; “ દેખીઉ એહવે એક હાથી, આવતુ સુસભાપુરે
..
For Private & Personal Use Only
www.jainelibrary.org