________________
(૩૩૨) નળદમયંતીરાસ, gadવાવ– ઇતિ અધતિ રાજાન ! મત માણશિં, મ ધરસિ અતિ સંતાપ
જે વૃત્તાંત કહું તે સંભલિ, ઈતિ કહી હવે નર આપ. ૯૦ નિષધરાયને હું લઘુ બંધવ, વજએન ઇતિ નામ;
સર્પ ઠામિં સે દષ્ટિ પડીએ, નૃપ લાજે મનિ તા. ૯૧ नलउवाचઅતિ અચિરજ પામે મન સાથિ, આવી લાગુ પાય; તાત! તાત! કિમ દરસન દીધું, પાઉધાર્યા કુણ ઠાય ? ૨ છેરૂ હુયે કછોરૂ તુહિ, માતપિતા પ્રેમ રાખિ;
નલ અપરાધિ સાથિ દયાપર, કુણ હવે તુમ પાખિ! ૯૩ રાજઋદ્ધિ જસ ધર્મ અને સુખ, જેણિ કુલ કટક હાર્યું અસ્યું અધમ સંતાન પિતાજી ! કિસ્સે ગુણિ સંભાયું? ૯૪ અતિ શઠતા હોયડામાંહિ આણી, પ્રિયા (સતી) એકલી મેડલી લજજા દયા અને કુલકીરતી, ત્રણે અલગી ઠેલી. ૫ ઈત્યાદિક વિષે અતિ રાજા, નયણિ વહે બહુ નીર,
સો પણ સાથુ નયન થઈ વારે, વચ્છ ! થાએ હર્વે ધીર. ૯૬ હદય સાથિં નલને પરિસંભી, સેવન શ્રીફલ દઈ; રત્ન જટિત નલને કરિ દેઈ, વલતું જંયુ ઈ. ૯૭ कर्कोटकउवाचવજસેન એક તુઝ પતરીઓ, કર્મતણે પરિણામ
ધીરજને અભાવ. ૨ તમારા વિના. ૩ સૈન્ય, લશ્કર. ૪ ઘણું મૂર્ખતા. ખલતા. ૫ શ્રીમેઘરાજજીએ અને સમયસુંદરજીએ અત્રે નળપિતા વીરસેન હોવાનું સૂચવ્યું છે. જુએ મેઘરાજજી કૃત નળદમયંતીરાશે. આ કામ મૈ૦ ૩ જે પૃ૪ ૩૪૮ મે– “ઈમ ચિંતવતાં રે અહિ ફિટિયો, સુરવર એક ઉદાર; તે સુર બો રે હું ઈહાં આવીઓ, ધરતે પ્રેમ અપાર. ૮ નિષધનરેશર હું છું તુજ પિતા, આ એણે ઠામ; દેહિળી વેળા આવે આપણે, નહીંતર કહી કામ.... ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org