________________
પ્રસ્તાવ ૧૧ મે.
(૩૩)
એ પાપીરે રે સપધમ! હજી કિરૂં મુખ દાખે; કાં કૃત 'નિદ્વજ નિફટ, જા મુખ દાખ્યા પાખે. ૭૯ રામક લુસણતણુ રસ લેઈ તિ કપૂરવન સીંચ્યું;
વિષ અસિધારાયે કરીને, શુભ શરીર એ ફીચ્યું. ૮ હવે એ જીવિત પાખે જાણે, મરણ ભલું મનિ ગ્રહ,
તિ જે દુષ્ટ યાતના દીધી, તે નિત સી પરે સહી? ૮૧ તિ વિશ્વાસઘાત કરીને, કહે કહ્યું ફલ લીધું?
અવર દીન ઉપગાર કરવા, “અંતિઃ કાર્ય એ કીધું. અધેવાસ તમને જે હુએ, તે તે ઉચિત અપાર;
અધમકાજ એહવાં કરી લહિસ્ય, અધોગતિ અવતાર. ૮૩ વિશ્વભયંકર દો જિહવાધર ! ચરણ વિવજિત કાયા,
દે પરિ મલિન “કુટિલગતિગામી, કર્યો કાં જાય? ૮૪ દોષ અમારે એ નહિ તાહરે, જે તુઝ જીવિત દીધું
દુર્જનને ઉપગાર કર્યાનું, ફળ તતકાલ એ લીધું. ૮૫ કચિનાં ફલ અંગિ ધરે જે, તેઢું સુખ પામે સંય; તે ઉપગારપ્રતિ ધિગ કીજે, જેણિ વિડંબન હોય ૮૬ °ઉપ-અપગાર ઉભયથી ખળને, કરિ ઉચિત ન તેહ, સમવૃત્તિ રહિવું દુર્જનમ્યું, જુ સુખ વંછે દેહ. જલણિ જલતે જે મેં રાખ્યું, તુજને કપટી ક્રૂર ! તે તુઝ વ્યાપા(દ)ન હું ન કરૂં, જા મુખ લેઈ ર. ૮૮ અતિપરિ અધિક્ષેપ પન્નગને, કીધે નલરાજાયે, તવ સે નાગ ઇસીપરિ જંપ્યું, પરગટ નર ભાષામેં. ૮૯
૧ પ્ર. “નિલજ ન લાજે.” ૨ દેખાડયા વિના. ૩ હીંગ, લસણ ૪ તરવારની ધારથી. ૫ પ્ર. “અંતરાય અતિ કીધું” ૬ નીચીગતિ-નરક. ૭ સાપ. ૮ વાંકગતિવાળે. ૮ કકૂ નામની સ્ત્રીએ. ૧૦ અપકાર અને ઉપકાર બને ખળ પુરૂષોને કરવાં નહિ.
-
-
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org