SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૦) નળદમયંતીરાસ. ७२ રાય ભુજાયેં ડસી ભર્યે પડીએ, કુંડલી કરિયું શરીર; તવ રાજા રીસાવ્યે એટલે, ફિટ રે! અધમ સુધીર ! ઇતિ કુધીર ષિષ તું ખીર ! મેં તુઝુ રિચા ઉપગાર; તે ભણી તું એ અંગિં ઢસી, ધિક્ તાહરૂ અવતાર ૭૩ नलांगपरावर्तन ૨. તે વિષ-દાવાનલૈં નલ દાધુ, હું શ્યામ શરીર; મિષી–પુંજ અંજન–ગિરિ ધમર, જાણે યમુના નીર. અતિ વાંકું ટુંકું નલપનું, હુંઉં સવિ સંસ્થાન; માટું મસ્તક લાંબી ગ્રીવા, કરલી ગ્રીવ' સમાન. આગલિ નીરિયું હીયા ટાઢું, વાંસે વાચે અપાર; હાથ પાદ આંશુલ થયા ટુંકા, વામનનુ અવતાર. વક્ર નાસિકા પપિ’ગલ-લાચન, ટુંકા લા કેશ; પ્રિયાત્યાગ પાવૈં લીપાણા, એહવે હવા નરેશ. મહાધનોવા— Jain Education International ૭૪ "" For Private & Personal Use Only પ એહવી દેહ અવસ્થા દેખી, અતિ રાજા ખેદાણા; સપ્રતિ સાક્ષેપપણિ વળી, ઇતિ મેલ્યે સપરાણા. * પગલાં ગણતા રાય ચાલ્યેા, દશ પગલે “દશા” નાગ; નળ શરીરના વધુ ક્રીએ, નાગ મન પ્રગટયા રાગ. આમાં વર્ણવ્યું છે કે નલરાજા એક એ એમ પગલાં ગણુતા ચાલ્યા અને જ્યારે છેવટે નવ દશા” ખેલ્યા એટલે નાગ દંશા” એવું માનીને નલને હંસ્યા. અનુસ્વાર ભેદને નાગ ન સમજ્યા. .. ૭૬ ७७ '' 33 . ૧૫૦ રે ! કૃતઘ્રુ. ૨ શરીરના અવયવે. ૩ ૫૦ પ્રલંબ ગ્રીવા. ૪ ઊંટની ડાક સમાન. ૫ પીળાં-માંજરાં નેત્ર. ૬ ધાળાં, ૫૦ “ ધૂંધળ કેશ. ૭ સ+આક્ષેપણું. ७८ www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy