________________
પ્રસ્તાવ ૧૧ મે,
(૩૨૯) શબદતણે અનુસાર ચાલે, પ્રબલ દાવાનલમાંહિ, ગત એક મોટી તવ દીઠી, સર્પ જલતે ત્યાંહિ. ૬૨ પ્રગટ માનુષી ભાષા ભાષે, ઉદ્ધરિ તું મુજ રાય ! રાય કહે તુજને ઉદ્ધરતાં, કુસલે કિમ રહે કાય? ૬૩
તું દ્વિજિ કુટિલગતિ ચાલે, પિશુનતણ પરિ હીંડે (પીડે); જે ઉપગાર કરે તસુ દેશે, કિમ જઈએ તસ નીડે. ૬૪ વળતું વઘુ ભુજંગમ વાણિ, તુજનેટિ ઈતિ કહિવું; પરઉપગારકાજિં મહાપુરૂષને, સુખદુઃખ અંગિ સહિવું. ૬પ નહીં વિશ્વાસઘાતકી થાઉં, ઉદ્ધર મ કર વિલંબ જે સહિકાર સરિખા સજજન, તે કિમ હુયે લિંબ. ૬૬ પ્રાથના ભંગ ભીરૂ પણિ તસ, વાચા કરી પ્રણામ; દિયે ભુજંગમને અવિલંબન, નિજ ભુજ ભૂપતિ તા. ૨૭
અતિ ભારે કરી ભુજ પીડાતે, ગર્ણાહુતિ રાય; હલઈ હલૂઈ બહરિ આવી, બોલાવ્યું ”ભખી વાય. તાહરૂ ભાર ધરિતુ નવિ જાયે, બાહુ બહુ પીડાય; અગ્નિહતી અતિ કણે કાઢિયે, મૂકું કહિ જેણુિં ઠાય. ૬૯
સે કહિ “નવપગ અહીંથી ચાલી, દસમૂ આવે જામ; હજૂયેર્યું ભુજથી ઉતારી, ભૂમિ મેહલો તા. ૩૦ कर्कोटकडंसणએક દે ત્રિણિ ચ્યાર પંચ ષટ, સાત આઠ નવ પાય; ચાલી દસ મિ જવ ભૂપે મેહલિ, તવ તેણિ ડસી રાય. ૭૧
૧ ખાડે, ખાઈ. ૨ દુશ્મન-દુષ્ટ. ૩ આંબા સમાન. ૪ સર્ષ. ૫ નવ ડગલાં. ૬ બાંહ્ય ઉપરથી. ૭ કવિ ભાલણના કડવા ૨૨ માં આ પ્રમાણે છે –
“ નિષધ દેશના રાયજી, દશ ડગ ભરી દયાલ; “ શ્રેય થાશે તાહરૂં, અમ કરીશ હું ભૂપાળ. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org