________________
(૩૨૮) નળદમયંતીરાસ, તુઝ પીહરિ જાવા તુઝ–વશ્વભ, કાતર થયું અતીવ; તે ભણી તુઝ વનિ ત્યજી એકલી, નલ નાઠે થઈ ક્લીવ. ૫૩ આ વડ આગવિ વાટ વહે છે, તે કંડિનપુર કેરી, નિષધનયરની કિશુક પડે, લહિજે વાટ ભલેરી. ૫૪ તાત નગરિ અથવા દેવર ઘરિ, મન (ચિત્ત) પ્રેરે તિહાં જાજે; શીલપ્રભાવે હુયે સુખ તુજને, અતિ સુધીર હવિ થાજે. ૫૫ _તિ અપરાધ નથી કે કીધુ, તુઝ પ્રિયુ બહુ અપરાધી, તે સવિ ખિમા ધરીને ખમજો, જે તુજ પણ વિરાધી. પ
ઈતિ કહી, અલગુ થઈ ઉભુ, મંદમંદ મનિ રે નિધાન-ચેરતણિ પરિ રાજા, દૂરિ રહીયે મુખ જોઈ. ૫૭
આ પરભાત લગે ઈમ કીધું, દુખે ઘણું સે પીડો કુલિશ પ્રાહિં મન કઠિન કરીને, વેગે તિહાંથી હીંડ. ૫૮ कर्कोटकप्राणरक्षाવે પરિ ઉનમારગ તસ જાતાં, વાયા વાય પ્રચંડ; ધૂલી બહુલ સઘલિ દિસિ વ્યાપી, ધૂમાકુલ વનખંડ. ૨૯ દાવાનલ બલતુ સે દેખી, આગલિ ચાલ્યુ જામ; રાખિ રાખિ નલરાજાને ! જળ, શબદ સુ ઈતિ તા. ૬૦ ચિત્તિ વિમાસે આ વનમાંહિ, નલરાઈતિ કુણ ભાખે; વળી વળી કહે સે સુનિલરાજ, તુજ વિણ અહી કુણ રાખે ૬૧
૧ બીકણ, અધીરજવાળે. ૨ ઘણે. ૩ અધીર, અશકત. “.” ૪ કેસુડા-ખાખરાના ઝાડ પછવાડેની. ૫ તારી આજ્ઞા ભાંગી. એક બીજાથી ભિન્ન ન થવું એવું લગ્ન વખતે કબૂલ્યું હતું તે આજ્ઞા તોડી નાંખી. ૬ ઈન્દ્રના વજ જેવું. ૭ સાપ. એકતિમાં, “અહી” અને બીજીમાં “અહીં પાડે છે. તેથી અહી–સર્પને કોણ રાખે–બચાવે? અને બીજી પ્રમાણે અહીં–અહીં આગળ તારા વિના કણ રાખે-બચાવે ? એવા બે અર્થે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org