SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૧ મા (૩ર૭). दमयंतापरित्यागપાસિં ઉભા રહે પ્રિયામુખ, વળી વળી રાજા જે; એકલી અબલા મેહલી જાતાં, મંદમંદ ઘણું રોયે. ૫૦ આવી ભૂમિ અતિક્રમી થેલ, વળી પાછું વળી આવે; રખે વનચર કે દીયે દુખ, એવું મનિ સંભાવે. ૨૧ શરીચે નિજ જંઘા છેદી, રૂધિર કાઢે તિણિખેવ ભિમી ચીરિ લિખે નલરાજા, ઇતિ અક્ષર સ્વયમેવ. પર “ લીધી હાથિ કૃપાણિકારે, છેદવા માંડે ચીર; “ જિમણું ડાબાને કહે રે, આવ તું ચીર છેદિ વીર ! “ ચેહરમાંહિ મેં ચડીરે, જિણિ પરણી બહુ પ્રેમ, જિમણે કહે મુઝ ચીરનેરે, છેડતાં આવડે) કેમ. “ ડાબે જિમણાને કહેરે, સાંજલિ મેરા મિત્ત ! “ હથલેવિરસતે લીરે, તે વાત આણે તું ચિત્ત. “ કંસાર ખાધે તે એકલેરે, મુઝને ન તો તેકિં; તું પેટુ તું મંગરે, મુઝ કર્યું તેડે એથિ. “ ભેજન જિમે તું ભલારે, માખી વીઝાવે મુઝ; “ તું નાસે તીર નાંખતાંરે, હું આગે કરું છુઝ. “ તું વીંટે સિર પાઘડીરે, હુંઠ મારિ કરે સુલિ; હું ભારીખમે તેલતરે, તે વાત ગઈ તૂઝ ભૂલિ. સુણિ ડાબા નળ વિનેવેર, જિમણે અધિક કહેવાય; પૂજા સમરણ દન ઘેરે, પુજે પાપ ઠેલાય. ડાબે જિમણે બિ મિલ્યારે, વીનતી કરે સુણિ રાય! “બીજે કહે તે મેં કરારે, પણિ ચંડાલકરમ ન થાય. “ નળ કહે કામ કરે તુમ્હરે, જે કરે મારી આસ; “ પાપ સહુ સિર માહરેરે, જિમ સે તિમ પંચાસ. “ઈમ સમઝાવી હાથને, છેવું આધું ચીર; “ નળ છે જાણે નેહલોરે, પણિ નયણે વરસે નીર.” ૧ જંગલી પશુઓઆદિ. ૨ શસ્ત્રવડે. ૩ તેજ વેળાએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy