________________
૪૩
(૩૨૬) નળદમયંતીરાસ ધિરજ ધ્વંસ થયું ઈમ નૃપને, નીલજ (નીસત) ભયે નિફટ્ટ ભણ્ય ગયુ સવિ ગુણ સંપૂરણ, કલિ કરિઓ પણ જટ્ટ. ૩૯ શ્રી નિરવાહ નાઁ નહિ થાય, ધ્યાએ એ કુવિચાર સતી શિરોમણિ વ્યસનીને કરિ, નહિ શેભે નિરધાર. ૪૦ ક્ષીણ ચંદ્ર જિમ રજની છંડે, તિમ ભમી અહીં છે; કલાહીન થઈ સૂર સ્વામિની, જઈ સેવા હવે નં. ૪૧ ઇતિ પરિ પ્રિયાપ્રતિ કહે મનસ્ય, સુણિ ભીમકનૃપ-બાળ ! પાપીની પરિહરિ હવે સંગતિ, એ નલ કર્મચંડાલ. ૪૨ સ્પર્શ ઘટે નહિ નલન તુઝને, ઈતિ કહિતુ નરનાથ; ભિમી શિર હેઠલિથી હયે, કાઢે આપણું હાથ.
करसंवादદક્ષણ કરને કરે પ્રાર્થના, સંજલિ છે તું વીર;
દ્વિધાભાવ કરિ પ્રેમ સંઘાત, દમયંતીનું ચીર ! ૪૪ વળતું કર કહે ઈમ કિમ હવે, જિણિ કરિસા પ્રતિપાલી,
તેહનું ચીર દ્વિધા કરિવાને, સે કર કિમ લહે પાલી? ૪૫ નુપ કહિ તાહરું ડહાપણ પ્રીછિઉં, જવ તે ખેલી જીઆ,
તવ તે પાપી પ્રેમ પ્રિયાનું, નાંખ્યુ માહિં કુઆ. રે કર ! તે જુવટું રમીને, હારિઉ હેલાં રાજ;
દમયંતીનું ચીર ખંડતાં, તે તુઝ કેહી લાજ ? નલને અંગ સખાયત કરવા, જુ વસે (વસીઉ) થે મિત્ર,
તુ તું નલનું કારજ કરતાં, કિસી વિમાસણ અત્ર. ૪૮ ઈત્યાદિક કહી કર પ્રીછવીએ, તવ સે ભમી ચીર, કરે પ્રિખંડ લાજ લેપીને, અલગ થયે કુધીર. ૪૯
૧ હાથે. ૨ નિશે. ૩ જમણા હાથને. ૪ જે હાથે. ૫ છરી. ૬ સમઝાવીએ. ૭ શ્રીસમયસુંદરજીએ કરસંવાદ આ કરતાં વધુ પિષેલે છે. જુઓ શ્રી સમય૦ કૃત નળદવદંતીરાસે બીજે ખડે ચોથી ઢાલે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org