________________
(૩૧૫)
પ્રસ્તાવ ૧૧ મા
દંત હસ્ત સિરિ હઠિ ધરીને, ગત શંકા દમયંતી; પતિ વિશ્વાસ ખરુ મનિ' રાખી, સુખનિદ્રાયેં સૂતી. નલરાજા મનમાંહિ વિચારે, દમયંતી મુખ દેખી; દુઃખદાયક એ મહાસત્તીને, એ નલ હુએ વિસેષી. એહના ગુણુ કેતા સંભારૂં, કુણુ આગલિ કહી દાખું; ચિંતામણિ નિરભાઇગ–કરિ જિમ, કહુ કિસી પર રાખું. ૩૬
( kzમ્-શાર્દુલ્હમ્ )
૩૪
૩૫
'वात्सल्याज्जननी सखा विनयतस्तीर्थं च सा धीगुणात्, वैदग्ध्यात्सचिवः सखी परिचयाद् दासी क्रमोपासनात्; आत्मान्तःकरणं वपुः किमथवा ? सर्व हि मे भीमजा, सत्यां भीमभुवि क्लमः क इव मे किंवा मया हारितम् । ३७ ( પૂર્વઢાલ. )
રહેલામાંહિ રાજ જે ારિયું, તે હિવ કિર નહિ આવે; રનિંકકર જી કાગ ઉડાડી, સેા વળતું કિમ પાવે ? ૩૮
૧ ( નળ, રાજ્યભ્રષ્ટ થઇ વનવાસે જતાં વિચારે છે–) દમયન્તી; વાસ્થ્યભાવથી માતા, વિનય કરવાથી મિત્ર, બુદ્ધિગુણથી તીર્થ, ચતુરાથી મન્ત્ર, પરિચયથી સખી, અને ચરણસેવા કરવાથી દાસી છે. (વળી) આત્મા છે, મન છે, શરીર છે, અથવા ખીજાં શું ? સર્વ મારે દમયન્તીજ છે. દમયન્તી વિદ્યમાન છે. તા પછી મને શ્રમ-ખેદ કેવા ? મેં શું હાર્યું ? (અર્પિતુ દમયંતી સાથે છે તેા પછી મેં કશું હાર્યું નથી.)–આ શ્લોક જો નળ વનવાસગમન વખતે મૂકવામાં આવ્યેા હતે તા વિશેષ ઠીક હતું. કારણ આ વિચાર વનવાસગમન સમયે નળે વિચાર્યં હતા. દમયન્તીને ત્યજતી વખતે આવા શુભ વિચાર તા કર્યાંથીજ થાય ? છતાં બન્ને પ્રતિયામાં અત્રસ્થાને હાવાથી હમે પણુ તેમજ રહેવા દીધા છે. ૨ હાડ, પણુ, શરત. ૩ રત્નવડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org