SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૨૪ ) નળદમયંતીરાસ સંધ્યાકૃત્ય કરીનેં પુઢી, જપતી જિનવર નામ; પ્રગટ ભાલિ તિલક ભેમીને, અાઆલૂ હુયે તામ. નિજ સમીપિ પતિ બિઠું દેખી, સા ચિંતે મન સાથિ; આ ! આ ! કિસી દિશા નલનૃપત્તિ, આ દીધી જગનાથિ' ! ૨૩ કહાં તે રાજ કિહાં તે રાણી, કિહાં તે લખિમી લીલ; કિહાં તે સજ્જન કિહાં તે સેવક, કિહાં તે મહિતા શ્રુતશીલ.૨૪ કિહાં તે હસ્તી હચવર રથવર, કિહાં તે સેજિવિલાસ; કહાં તે નાટિક ગીત નિરીખ્યણ, કિહાં તે દાસીદાસ. ૨૫ નિષધ-રાય–કુલ-અંબર-દિનકર, પુણ્યશ્ર્લાક પવિત્ર; સે નર ભૂમિ શિષ્યાંયે પુઢે, ફ્રૂટ રે કર્મ વિચિત્ર ! સખી કેશની ચિન્હ જોઇને, તિહાં મુઝ કહિતી જે; તે સવિ વાત મિલી દીસે છે, કુરકિ દખ્ખણ દેહ. વિ' માગિ' પગબંધન જાણી, ત્યજી રખે જાયે કંત; તેહ ભણી દઢ વિશ્વાસ ધરીનેં, સૂઇ નહીં નિચિંત. ઇમ ચિંતવતી ક્ષિણ એક સૂતી, વળી વળી ઊઠે જાગી; રાખિ ! રાખિ ! વãભ ! વનિતાનેં, તુઝ ચરણે હું લાગી. ૨૯ કંત કહે કામિની મ મ ખીહા, તુઝ સમીપેં તુજ સ્વામી; આ બિઠે! જો કરે રખવાલી, ભીરૂ ! કસ્યું ભય પામી ૩૦ તું ભર્તાર છતાં ભય નુહે, પણિ એક સૈકા આવે; ૨૨ ૨૬ ૨૭ ૨૮ વળિ વળિ જિમણી આંખિ કે, રખે પ્રીઉ મેહલી જાવે ! ૩૧ મેહુલી કિમ જઇએ તુમ સુખધે! એ સી ? ખેલી વાત; સુખનિદ્રા હવે લિયે હરિાખી ! હવણાં હુસે પરભાત. ૩૨ ઈત્યાદિક રાજાયેં કહિયુ પણિ, તુદ્ધિ વિશ્વાસ ન આવે; કંત ચીર અરધું પહિરીને, કુવલય દલ સિયાંગે. ૩૭ ૧ નૈષધ રાજાના કુળરૂપી આકાશમાં સૂર્યસમાન ઉદય પામેલા નળરાજા. ૨ જમણું અંગ ફરકે છે તે સ્ત્રીને નારૂં ચિન્હ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy