________________
પ્રસ્તાવ ૧૧ મા
( ૩૨૩)
૧૦
૧૧
માગિ અતિ દાઢુલી નિરવહેતાં, ભૈમી કમલકાય; સુધાતૃષાર ચરણે ચાલે, તે દુ:ખ ખમ્યું ન જાય. એ અતિ પંથ–પરિશ્રમ પામી, ન ત્યજે ભક્તિ લગાર; કૈવલ ક્લેશતણું તાં કારણ, નલ એહનેં નિરધાર. એ મુજ ભીમરાય રિ તેડી, જાવા કરિ વિચાર; પણ આ અવસર નલ નવિ જાયે, થાયે કિમ્મ ગમાર. ૧૨ સ્વસુર–પક્ષમાંહિ` આ વેળા, સહી સર્વથા ન જઈએ; ભીમરાયને મંદિર રહીનેં, કિમ અધમાધમ થઇએ. એ એકલી પિતાઘરિ અથવા, સ્વસુર કુળ રહે રંગે, તે નલને જિહાં તિહાં રહિતાં, ચિતા એક ન અંગિ. ૧૪ જિમ કૈામુદ્રી વિના શશિધરનિ, ઉદયું કોઈ ન જાણે; તિમ નલને ભૂમી વિષ્ણુ ભમતાં, કે મનમાંહિ નહીં આણે. ૧૫ જિમ પાથી મૂરખનિ હાથિ, નિર્ધન હાથિ નિધાન; ન ભજે નલ સમીપિ' તિમ ભમી, નહીં પામે બહુમાન.૧૬ કાયર—કરિ તરવારિતણી પિર, એ નલ પાસિ ન સેલે; પુણ્યહીન-કરિ જિમ ચિંતામણી,—રયણુ નિશ્ચલ નવિ થાશે.૧૭ તે ભણી જિમ તિમ કપટ કેળવી, વૈદ હાં મૂકું; નલને ઇસી કુબુદ્ધિ ઉપની, પુણ્ય સરેવર સૂકું. જી એકાકિની હુવે અખલા, સ્વજન માંહિ તુ જાઈ, નલસમીપિ' રહિતી દમયંતી, 'ખિણુ સુખિણી નહીં થાઇ. ૧૯ નલે વિમાસણ ઈસી કરીનેં, દમયંતી ખેલાવી; પ્રીએ! પરિશ્રમ બહુ તું પાંમી, પંથ ઘણું વહી આવી. ૨૦ કમલપત્ર ભૂપીઠ પારિયાં, શ્વસ્તર રચ્યું ઉદાર; પદમલેચને! તિહાં તુમે પુહુઢા, ચૈા સુખ નિદ્રા સાર. ૨૧ ૧ વષમી. ૨ નિભાવતાં. ૩ કાયરને હાથે. ૪ ક્ષિણમાત્ર સુખિયારી નહીં થાય.
3
૧૮
Jain Education International
For Private & Personal Use Only
૧૩
www.jainelibrary.org