SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨૨) નળદમયંતીરાસ, પ્રસ્તાવ અગ્યારમે. ( દુહા ) હવિ પ્રસ્તાવ પ્રકાશિયે, એકાદસમુ આજ; શ્રીશારદા સંભારતાં, સી વંછિત કાજ. ગરૂ ગિરુઆ પય વંદિયે, શ્રી ભાનુમેરૂ ભલ ભાવિ નલ-ભમી ગુણ ભાખતાં, વાણી! વસુ મુખિં આવી. ૨ (રાગ-ગેડિ) મહિતાની મનિ અતિ દુઃખ દેખી, બેલ્યુ મિત્ર જુહાર; એ દેશી.) તિણિ દિન સેઈ સરેવર તીરે, વાસુ વસી દઈ; વાસરપતિ અસ્તાચલે પામ્યુ, અંધકાર તવ હોઈ. ૩ નિબૈજન પ્રસ્તાવ લહીને, કલિ, નલ છલે અપાર; તવ નલરાય વિમાસે મનસ્ય, કરસ્ય કલ્પે વિચાર. સંપ્રતિ હવિ કિહાં જઈ રહિવું, કિમ નીગમવા દિન્ન; તેણિ જે અરથ એક નવિ સીઝે, જે નર હુઈ નિરન્ન. ૫ દુર્જન હસે શત્રુ સંતાપે, ન રહે સ્વજન કોઈ પાસિ; લખિમીહીનતણું નહીં કેઈ, અવગુણ હુઈ ગુણરાશિ. નિર્ધનને કેઈ નહીં સહાય, સે લાઘવ લહે પ્રાંહિ; "લઘુતાપણું તે સઘલે પામે, તસુ જીવિત સ્યા માંહિ. શત્રુ સવે હિવે પરગટ થાસે, નલ એકાકી જાણી; તેહર્યું યુદ્ધ કિસીપરિ થાસ્ય, જુ રાખેવી રાણું. તવ જે ભમી પાસિ ન હૃતિ, તે રથ કિમ લે ભીલ; રાણીને રાખેવા કારણિ, યુદ્ધતણી કરી ઢીલ. ૧ વાસ, વાસે. ૨ સૂર્ય અસ્ત પામતાં અંધારું થયું. ૩ એકાંત શબ્દ રહિત સ્થળને લાગ જોઇને. ૪ લક્ષ્મી. ૧ હલકાપણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy