SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૦ મા. ( ૩૧૧ ) મુજ તાતનું મંદિર તુમે, જી પાવત્ર કરસ્યા નાથ ! તે નિજ ઘરિ બેઠાં તીર્થલ, માનસ્યે સહુ સાથ. ૧ ૧૫૩ વલતું પ્રિયા મન રાખવા, નલ કહિ કરસ્યું ઈસ્મ; હવે એણી યુગતેં ચાલસ્યું, મેદસ્યે તુમ મન જિમ્મુ ! ૧૫૪ તવ તે સરાવર આવીઉં, વિશ્રામ લહે તિહાં ધીર; સુખ-ચરણ પ્રક્ષાલણ કરી, વાવરિયું શીતલ નીર. વારિયુ પરિશ્રમ પંથનુ, સુસ્વાદ વનફળ લીદ્ધ; દંપતી મન સંતેષસ્યું, તેણ પ્રાણિ વૃત્તિ સેા કીદ્ધ ગ્રંથ નલાયનનુ ઉદ્ધાર, નલચરિત્ર નવરસ ભંડાર; કવિ નયસુન્દર સુન્દરભાવ, એતલિ હવુ ઇસમુ પ્રસ્તાવ. ૧૫ ઇતિ શ્રીકૃખેરપુરાણે નલાયનાદ્વારે નલચિરત્રે દ્યૂતક્રીડાકરણ, નગરાત્ નિર્ગમન, વનવાસગમન, તત્ર વિશ્રામકરણ વર્ણના નામ દશમ: પ્રસ્તાવ: ૧૫ ૧ કવિ ભાલણે અને ભટ્ઠ પ્રેમાનંદે, નળે સ્વયં પેાતાની સ્ત્રીને પિયર વિદાય થવાનું કહ્યું સૂચવ્યું છે:—— ૧૫૫ “ એ મારગ આવ્યા આગળે, વિદાય કીધી નારી નળે; << . "< તું નહીં નારી હું નહી કંથ, આ તારા પિયરના પંથ. “ મારા સંગ તુજને નવિ ગમે, પિયરમાં પેટ ભરીને જમે; * મુને નાથજી ! કરજે ક્ષમા, મારે નથી પિયરની તમા. [પ્રેમાનંદ કડવું ૩૩. “ તારૂં શુભ થાય એવું ભાખું, આજ મહિલા ! રૂડું લખું; દક્ષિણદિશાભણી ઉજ્જૈનનગરી, ધણી માર્ગની શાખા કરી, ઋક્ષવાન તે વિન્ધ્યાદ્રિ જાણુ, નદી પરાી નામ પ્રમાણુ; “ તેમાં વસે ઋષિ ધણા તપસી, તું સુખી થા નારી ! ત્યાં વસી. “ આ માર્ગે વિભેદેશે જાવા, આ છે કાશલદેશે સુખ થાવા; "" rr r દક્ષિણુદેશ છે દક્ષિણ પાસે, નારી ! ભરા તું સારી આશે. “ એવા મર્મ કહ્યા પિયર જાવા, લાગ્યું દમયંતીને દુઃખ થાય; “ એ શું ખાલ્યા હે નરેશ ! શું કરવા પિતાના દેશ ?” [કવિ ભાલણ ડહ્યું :૧૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy