SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨૦) નળદમયંતીરાસ તુઝ રાજ જેણિ હરાવીઉં, તે કનક પાસા એહ; સહી ભલૂં છૂટે એતલિ, અક્ષત રહિ છે દેહ. ૧૪૨ વિશ્વાસ એહને જે કરે, તુઝપરે દુખી સે થાય; કહિ વાલુકા-કણ પિલતાં, કિસ્મ તેલ આવે રાય? ૧૪૩ ઇતિ વચન પંખીનાં સુણી, અતિ થયું વિલખું મન્નિ, એક વસ ભરી આપ સહી, ચાલતુતેણિ મહાવત્રિ. ૧૪૪ તસુ તૃષા પીડે પાપિણી, તવ તાલુ-કંઠ સુકાય; નિજ વેદના પર વેદના, બૂઝતે બલિ રાય. ૧૪૫ અઈડ ભમી પાયે હીંડતાં, એ પંથ અતિ દુસ્સાધ; "કુશ-અગ્ર ખેચે કંટકા, તેણિ ચરણ હુઈ સા બાધ. ૧૪૬ તુઝ તૃષા પીડે પાપીણી, વળી સુધા પીડે (નડિ) અપાર; હીંડતાં હરિણાંખી ! હવે, આવિ અટવી પાર. ૧૪૭ "સીદકિ કરી પૂરીયું, ચિહુપખી સબલ આરામ, એ સરોવર જે આવીઉં, તિહાં લીએ સુખવિશ્રામ. ૧૪૮ વલતું રેવદભી વદી, માહરા પ્રાણપ્રિય! સુણિ સાચ; મુઝે દુખ એકુ છિ નહીં, જે સુણું તુઝ મુખ વાચ. ૧૪૯ તુઝ વદન–ચંદ નિહાલતાં, પ્રીઉ. ઠરે છે મુઝ મ;િ પણિ એક કરું છું વિનતી, સંભલ તે દેઈ કત્રિ.૧૦ ૧૫૦ તમે શત્રુ સઘલા વસિ કરી, તે કરાવ્યા છિ સેવ; તે વૈરી આ અવસર લહી, રખે વિકૃતિ મંડે હેવ. ૧૫૧ તે ભણું વળી વળી વિનવું, તમે થાએ કંત ! કૃપાલ, મુઝ પિતા ઘરિ પાઉધારીયે, ગમવા અશુભ એ કાળ! ૧૫ર ૧ સેનાના પાસા. ૨ એટલેથીજ ભલું થયું કે તુ છૂટો અને તારું શરીર અક્ષત-ક્ષય-નાશ પામ્યા વિના સાજું રહ્યું! ૩ રેતી. ૪ તડકે. ૫ ડાભની અણું. ૬ શીતલ પાણથી. ૭ ચારે બાજુથી. ૮ બગીચા. ૮ બોલી. ૧૦ કાને. અર્થાત કાન સ્થિર રાખી સાંભલો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org B
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy